________________ ( 114 ) मोहनचरिते षष्ठः सर्गः / अथ तेऽवसरे प्राप्ते वितेनुर्विहृतिं लघु / विहारेऽप्रतिबन्धे हि साधूनामुत्सवो महान् // 11 // પછી અવસર ઉપર મેહનમુનિજીએ ત્યાંથી શીઘ્ર વિહાર કર્યો. ઠીક જ છે, અપ્રતિબંધ વિહાર થતો હોય ત્યારે સાધુને મોટા ઉત્સવ જેવું લાગે છે. 11. विहरन्तो यथाकामं संयतास्ते समाययुः। क्रमाद्योधपुरप्रान्तं गन्तुं तत्र समुत्सुकाः॥ 12 // ત્યારબાદ રુચિમાફક વિહાર કરનારા મેહનમુનિજી જોધપુર જવાની મરજી હોવાથી અનુક્રમે તે પ્રાંતમાં આવ્યા. 12. तेषां प्रविशतां योध-पुरे दक्षिणमीक्षणम् / तथापसव्यो बाहुश्च पस्पन्दे शोभनं हि तत् // 13 // જોધપુરમાં સિતાજ તેમની જમણી આંખ તથા જમણે હાથ ફરશે, એને શાસ્ત્રમાં સારા શકન કહે છે. 13 पूर्णकुम्भधरा नारी संमुखं समुपागता / चेरुः शकुन्ता मधुरं कूजन्तः पार्थयोस्तथा // 14 // પાણીથી ભરેલે ઘડે માથા ઉપર મૂકીને એક સુવાગણ સ્ત્રી સામે આવી. તેમજ બે બાજુઉપર પક્ષિઓ મધુર શબ્દ કરતા જવા લાગ્યા. 14. शोभनाशकुनान्दृष्ट्वा दध्युरेवं मुनीश्वराः। प्रतिबोधं कोऽपि भव्यो मत्तो लब्धेति निश्चितम् // 15 // એવાં સારાં શકુન જઈને મેહનમુનિજીએ મનમાં ધાર્યું કે, કોઈ ભવ્યજીવ મારા થકી પ્રતિબંધ પામશે.”૧૫. अथ ते संमुखायातैः श्राद्धैः सात्रैः समानतैः। . . संमानिताः समागत्य वसताववसन्सुखम् // 16 // પછી જેમની આંખોમાં આનંદનાં આસું આવ્યા છે એવા અને સામા આવી નમ્ર થએલા શ્રાવકેએ મેહનમુનિજીને ઘણો આદર સત્કાર કર્યો, ત્યારે તે ઉપાસરામાં ने सुषे रा. 16. P.P.AC. GunratnasuriM.S... Jun Gun Aaradhak Trust