SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મિહનચરિત્ર સર્ગ પાંચમ (105) विहरत्स्वेषु मुनिषु ऋतुस्तापोपशान्तितः / शैत्यं समागात्तेनास्मिन शीतं प्रसरति क्षितौ // 67 // એ મુનિરાજ વિહાર કરવા લાગ્યા, ત્યારે તેને પણ તાપ શમાઈ જવાથી તે ઠંડી પડી ગઈ, તેથી આ સમયે આખા જગતમાં ટાઢને ફેલાવ થઈ ગયે કે શું? 67 मरौ च मेदःपाटे च विहरन्तो यथागमम् / मार्गागतानि तीर्थानि नमन्तश्च यथाविधि // 68 // यथापात्रं वितन्वन्तो धर्मबोधमथान्यदा / श्रीमोहनमुनीन्द्रास्ते पल्लीप्रान्तं समासदन् // 69 // મારવાડમાં તથા મેવાડમાં સિદ્ધાંતમાં કહેલી રીતને અનુસરીને વિહાર કરતા, માર્ગમાં આવેલા તીર્થોને વિધિપ્રમાણે વાંદતા અને સાંભળનારની યોગ્યતા હોય તે પ્રમાણે ધર્મોપદેશ કરતા, એ મોહન મુનિજી એક વખતે પાલીના પ્રદેशमा मा०या. 68-68.. तदुपश्रुत्य पल्लीस्थाः श्राद्धा निवृत्तमानसाः। सहसागत्य विनता मोहनाशी ववन्दिरे // 70 // . . . એ વાત સાંભળીને ઘણો આનંદ પામેલા પાલીના શ્રાવકોએ તત્કાળ मेगा थापी भाडनमुनिने बांधा. 70. अवदंश्च पुनः पूज्यैः पल्यां कृत्वा पदं निजम् / पावनीयाश्विराच्छीम-दर्शनोत्कण्ठिता वयम् // 71 // અને “ફરીવાર આપસાહેબો પાલીમાં પગલાં કરીને ઘણા કાળથી આપપહેબનાં દર્શનની વાટ જોતા રહેલા અમને પાવન કરે,” એવી તેમણે વિનતિ 21. 71. विज्ञप्तिमुरकृित्य पल्लीमागत्य तैः सह / धर्म विवर्धयन्तस्ते न्यवसन्वसतौ सुखम् // 72 // ભૂલ કરીને તેમની જોડે પાલીમાં આવેલા મોહનમુનિજી ઘર્મધ્યાનની વૃદ્ધિ કરતા ઉપાસરામાં છે 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036452
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma
PublisherJain Granthottejak Parshada
Publication Year1910
Total Pages450
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size374 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy