________________ (100) मोहनचरिते पञ्चमः सर्गः। वर्धयन्तः पूर्वचितं तपः षष्ठाटमादिना। बोधयन्तश्च भविका-न्मुदा सन्मोहनर्षयः॥३९॥ પૂર્વ સંચિત કરેલી તપસ્યાને છઠ, અક્રમ વિગેરે કરી વધારતા અને ભવ્યજીને બોધ કરતા એવા મેહનમુનિજી ત્યાં સુખથી રહ્યા. 39. विक्रमादिशशत-स्यैकत्रिंशे वितेनिरे। पल्यां ते प्रथमां वर्षा-वसतिं मुनिवासवाः // 40 // વિક્રમ સંવના ઓગણીસે એકત્રીશ- 1931] માં પહેલું ચોમાસું મિહનમુનિજીએ પાલીમાં કહ્યું. 40 मार्गशीर्षेऽथ संप्राप्ते श्राद्धा विरहकातराः। नाकामयन्त तान्मोक्तुं बद्धा रागेण भूयसा // 41 // પછી માગસર મહિને આવે છતે હનમુનિજીને વિગ થશે એમ જાણીને દુખી થયેલા ઘણા રાગી શ્રાવકો તેમને છેડી શક્યા નહીં. 41. विहृतौ सन्ति यावन्तो गुणा जगति विश्रुताः। चिरमेकत्र वसतौ दोषास्तावन्त एव हि // 42 // વિહાર કરવામાં જેટલા ગુણ રહેલા છે, તેટલાજ દેષ ઘણું કાળસુધી એક ઠેકાણે રહેવાથી ઉપજે છે, તે પણ જગમાં જાણીતા છે. 42. इति निश्चित्य ते श्राद्धा निवासनपरा अपि / પ્રત્યાક્યાતા શીષ્ય-મર્તનિધીષભરતઃ રૂ. આગળ વિહાર કરવાની ઈચ્છા કરનારા મેહનમુનિએ એ નિશ્ચય કલો હેવાથી ઘણો આગ્રહ કરનાર પાલીના શ્રાવકેનું કહેવું તેમણે કબુલ કર્યું નહીં. 43. प्रायो मरुप्रदेशेषु विहरन्तो यथारुचि / चिरादवापुर्विश्रान्त्या अर्बुदेशपुरं प्रति // 44 // પછી રુચિમાકક મારવાડમાંજ ઘણે ખરે વિહાર કરતા મેહનમુનિ વિસામે લેવા વાસ્તે અર્બુદ રાજાની રાજધાનીમાં આવ્યા. 44. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust