________________ (16) મૌનવર્તિ રૂમઃ H મહાનુભાવ એવા મોહનમુનિજીને જોતાંજ વાઘ મોઢું ફેરવીને પાછો ગયે. સર્વ ની જોડે ભાવથી મિત્રભાવ જે રાખે છે તેને આ જગતમાં કેણ ઉપદ્રવ કરી શકે ? 17. सद्धर्मो जयतीत्येवं वदन्तो मोहनहर्षयः / स्मृत्वा पञ्चनमस्कारं कायोत्सर्गमपारयन् // 18 // પછી મેહનજીએ “કેવલિભાષિત ધર્મ જયવંત છે.” એવું વચન આનંદથી કહ્યું, અને નવકાર સંભરીને કાઉસગ પા. 18. वियदयङ्कधरणी-मिते विक्रमवत्सरे / श्रीमोहनपदैः पूत-मभूज्जयपुरं पुरम् // 19 // સંવત ઓગણસે ત્રીસ-(૧૯૩૦) માં મોહનમુનિજીના ચરણસ્પર્શથી જ્યપુર પવિત્ર થયું. 19. द्रव्यतो भावतश्चैव निर्ग्रन्था यतयोऽथ ते / सर्वसावद्यविरता न्यवसंस्तत्र संमदात् // 20 // પછી દ્રવ્યથી તથા ભાવથી નિગ્રંથ થએલા મેહનમુનિજી સર્વસાવધવ્યાપારને ત્યાગ કરીને ત્યાં ખુશીમાં રહ્યા. 20. अथासन्नतमं वर्षा-वासं तत्र चिकीर्षवः / થીમોદાડમૂર્વ–સ્તપાધ્યાયતHRI | 22 નજીક આવેલું મારું ત્યાં કરવાની ઈચ્છાથી મેહનનિએ તપસ્યા તથા ભણવુંગણવું શરૂ કર્યું. 21. तापत्रितयसंतप्तान् भव्यान्धर्मपरायणान् / देशनामृतवर्षिण्या गिरा ते निरवापयन् / / 22 // ધર્મકરણમાં તત્પર પણ તાપત્રયથી પીડાયલા ભવ્યજીને દેશની અમૃત પાઈને તેમણે શાંત કર્યા. રર. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust