________________ સુંદરવીલાસ 0-4-0 ( 87 ) સંતોષ પામી જણાવું છું કે, તમારો માર્ગ નિવિન થાઓ. અને શાંતિથી આ૫ નિર્ણય કરેલ સ્થળે પહોંચો " આ શબ્દો બેલતાંજ આંખમાં અગ્ર ભરાઈ આવ્યાં, કંઠ રૂધાઈ ગયે, એટલે આગળ મલયાસુંદરીથી વિશેષ ન બોલાયું, એટલે નિનિમેષ દષ્ટિથી મહાબળને જોતી ઉભી રહી. મહાબળકુમાર પણ છેવટની સ્નેહ લાગણી દર્શાવી, કઈ ન જાણે તેમ જે રસ્તેથી આવ્યું હતું, તેજ રસ્તે થઈ પાછો નીકળી પડે અને તૈયાર થઈ રહેલા પરિવારને આવી મળે. પ્રયાણ કરતાં રસ્તામાં રાજકુમારીને પરણવાના અનેક ઉપાયે ચિંતવવા લાગે તે વિચારમાં ને વિચારમાં અવિચ્છિન્ન પ્રમાણે થોડા જ વખતમાં મહાબલ કુમાર પૃથ્વી સ્થાન પુરમાં આવી પહોંચે. માતા, પિતાને નમસ્કાર કરી, મલયાસુંદરી પાસેથી લાવેલ લક્ષ્મીપુંજહાર પિતાને સેં. પિતાએ જ્યારે હારપ્રાપ્તિનું કારણ પૂછયું ત્યારે શરમથી અસત્યે ઉત્તર આપે કે, ચંદ્રાવતીના રાજપુત્ર મલયકેતુકમારે મિત્રાઈના સંબંધે આ હાર મને આપે છે. રાજાએ કુમારની ઘણી પ્રશંસા કરી, પુત્ર ! તારી કળા કઈ અલૈકિક છે. ઘણા થોડા જ વખતમાં તે કુમાર સાથે તારી આવી ગાઢ મિત્રાઈ થઈ, ઈત્યાદિ પ્રશંસા કરી રાજાએ તે હાર કુમારની માતા પદ્માવતને સેં. માતાએ પણ પુત્રની પ્રશંસા કરી તે દિવ્યહાર પોતાના કંઠમાં નાંખે. રાજકુમાર અહોનિશ મનમાં વિચાર કર્યા કરે છે. તેના પિતાએ નહિ અર્પણ કરેલી તે કન્યાનું હું કેવી રીતે પાણિગ્રહણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust