________________ મચ્છવેધ 04- 7 થઈને ગટ અનેક ઉપાય ચિંતવ્યા કરે છે. - છે. રાજકુમારી ! પૂર્વ કર્મની પ્રબળતા હોય તે પ્રમાણે કાર્ય બની આવે છે. જે કાર્ય પ્રબળ કર્માધીન છે તેને માટે કરાયેલ પ્રયત્ન નિષ્ફળ જાય છે.વાવેલ બીજ અવશ્ય ઉગશેજ આકારણથી ઉદ્યમ ન કરશે એમ મારું કહેવું નથી. પણ મહાન અને પતિ પ્રસંગે મતિ મુંઝાઈ જતાં " આ ? વિચારે હૃદયને ધીરજ આપે છે, વિશેષ સંતાપ કરવા દેતા નથી, નવીન કર્મબંધ થતું અટકાવે છે, સમભાવે કર્મ વેદાવે છે, અને ઉત્સાહિત રાખે છે કે, આ કર્મ ભગવાઈ જતાંજ હું આ વિપત્તિમાંથી મુકત થઈશ. વળી આ મારૂં કથન પ્રબળ કર્મોદય યા નિકાચીત ( અવસ્ય જોગવવા લાયક ) કર્મોદય આશ્રેિનેજ છે. માટે હે રાજકુમારી આ લેકને તેવા પ્રસંગમાં અવશ્ય ઉપયોગ કરજે. ટાંકણાથી કતરેલા અક્ષરોની માફક આ ક્ષેક મલયાસુંદરીનાં હૃદય પટ્ટમાં કેતરાઈ રહ્યા, લેકનો ભાવાર્થ વિચારી તે મસ્તક ધુણવા લાગી. અહા ! કુમારને શે વિવેક ! કેવી ઉત્તમ બુદ્ધિ ધર્મશાસ્ત્રમાં કેટલી નિપુણતા ! મારા ભાદયથીજ આ સમાગમ થયે છે. - - મહાબળ—હવે મને રાજી ખુશી થઈ રજા આપો. વખત ઘણે થઈ ગયો છે. મારાં માણસો મારી રાહ જોતાં ચિંતામાં પડ્યાં હશે. મલયાસુંદરી–જાઓ એ શબ્દ નિઃસનેહતા સૂચક છે, માટે તેવી રજા હું મારા મુખથી જ આપું. છતાં આપનું મન જવાને વિશેષ ઉત્સુક છે, અને આપ મારી સાથે વિવાહિત થવાને મને કબુલાત આપે છે, તે હું અત્યારે એટલાથીજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust