________________ ( 88 ) અમ ચુને ચકા -4- 0 ', કરીશ? તે કુમારી સમક્ષ આ પ્રતિજ્ઞા ખરેખર દુષ્કર કરી છે. કે આ પ્રતિજ્ઞાને નિર્વાહ માટે કેવી રીતે કરે ? આ ગુપ્ત વાત માતા, પિતાને કેમ કહેવાય ? ઈત્યાદિ વિચાર કરતા રાજકુમાર ચિંતાતુર થઈ રહ્યો છે, , પ્રકરણ 21 મું. - સ્વયંવર મંડપ મહાબળને આમંત્રણ. - ચંદ્રાવતીના મહારાજા વિરધવળે એકલાવેલ દૂત રાજસભામાં આવી પહોંચ્યો. ખરે અવસરે મિત્રતા ભૂલાઈ જવાતી નથી સુરપાળ રાજા, મહાબળ કુમાર, અને સામંત, પ્રધાનાદિ સભામાં બીરાજેલા છે. પ્રતિહારે પ્રવેશ કરાવેલ ફૂલ, રાજાને નમસ્કાર કરી, લેમવાર્તા કહેવાપૂર્વક પોતાના મિનો આદેશ નિવેદહ્મ કરવા લાગ્યું, * “મહારાજા સુરપાળ ! ચંદ્રાવતી પતિના પરમ મિત્ર ! મારૂં આગમન ચંદ્રાવતીથી થયું છે. અમારા મહારાજાએ આપના સર્વ કુટુંબને પ્રણામ પૂર્વક શાન્તિ ઇચ્છી છે. વિશેષ વિજ્ઞપ્તિ કરવાની. એજ છે કે, મહારાજા વિરધવલને તિથી પણ અધિક - ૨૫વાન અને ગુણવાનમલયાસુંદરી નામની કન્યા છે. અમારા * મહારાજાએ તેમનો સ્વયંવર: મંડપ રચ્યો છે. વંશપરંપરાથી આવેલ વજુસાર નામનું ધનુષ્ય તે. મંડપમાં મૂકવામાં આવશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust