________________ ( 8 ) મહાભારત વલ્લભ વ્યાસવાળુ ચી સાથે 3-0-0 ~~ ~ ~ ~ ~ ઠે ઉતર આપી શાંત કરી હતી. છતાં છુપા દૂતની માફક મારી પાછળ આવી તેણે આપણે વ્યતિકર સાંભળે છે. અને તેથી.. કૅધાતુર થઈ દ્વાર બંધ કર્યા ણ્ય છે. આ પ્રમાણેબન્ને જણ પિતાની ગફલતને પશ્ચાતાપ કસ્તાં હતાં તે અવસરે, કનકવૃતી દ્વારે તાળું મારી રાજા પાસે ગઈ અને બન્ને જણને દેખેલ તથા સાંભળેલું વૃત્તાંત, વિશેષા પ્રકારે મીઠું, મરચું ભભરાવી કહી બતાવ્યું. પિતાની પુત્રીનું સ્વછી, અને અનાચારી વર્તન, રાણીના મુખથી સાંભળતાંજ રાજાના ને કૈધથી લાલ થઈ આવ્યાં-અનેક સુભટેને સાથે લઈને, “મા, મારે, પકડે. પકડે, ?? વિગેરે શબ્દ કરતે વીરધવળ રાજા, તત્કાળ મલયાસુંદરીના મેહેઃ લ આગળ આ સુભટેએ તે મહેલ ચારે બાજુથી ઘેરી લીધે, રાજાના શબ્દો સાંભળતાંજ, રાજકુમારી ગભરાઈ ગઈ. હિં મત હારી ગઈ. દુખસમુદ્રમાં ડુબી ગઈ. " અરે !: આ સુંદર આકૃતિવાળા રાજકુમારનું શું થશે ? હું તેને બચાવ કેવી રીતે કરીશ? ધિકકર થાઓ મને વિષકન્યાને કે, હજી તે મારે. સંમેલનજ ( દષ્ટિ મેળાપજ ) થયે છે, તેટલામાં તે આકુ મા " રને હું ઘાત કરાવનારી થઈ.. મારે નિમિત્તે આ પુરૂષ રત્નને હમણાં જ વધથશે.” ઈત્યાદિ ચિંતાજાળમાં ગુંથાયેલી અને આ કુળવ્યાકુળ થતી રાજકુમારીને જોઈ મહાબળે તેને ધીરજ આપી.. હે સુંદરી ! તું બીલકુલ ભય ન રાખીશ, અને મારા અનિષ્ટ થવાની ચિંતા પણ ન કરીશ. જે પુરૂષ આવા યવાળા સ્થાનમાં સાહસ કરીને આવ્યો છે તેની પાસે પોતાના રક્ષણને પણ ઉપાયહશે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust