________________ - નળાખ્યાન પ્રેમાનંદ કૃત 0-2-6 (83) - આ પ્રમાણે જણાવી પોતાના કેશમાં ગુપ્ત રાખેલી એક ગુટીકા બહાર કાઢી. અને મલયાસુંદરીના જોતાંજ પિતાને મુખમાં નાંખી. સભામાં બેઠેલી ચંપકમાલા રાણીનું રૂ૫ તેણે સવા રમાંજ દેખ્યું હતું. તેવુંજ 5 ગુટીકાના પ્રભાવથી કરી, મહાબળ મલયાસુંદરી પાસે બેઠે: સાક્ષાત્ પિતાની માતાનું રૂપ જોઈ મલયાસુંદરી વિસ્મય પામી, અને નિર્ભય થઈ શાંત ચિત્ત બેઠી. રાજા પણ તાળું તે દ્વાર ઉંધાડી કુમારીના મેહેલમાં દાખલ થયે. તપાસ કરતાં ચંપકમાલા સહિત મલીયાસુંદરીને ત્યાં બેઠેલી દીઠી. * રાજા કનકવતીના સન્મુખ જોઈ. છે. પ્રિયા ! તપાસ કર. તે મને શું કહ્યું હતું. આંહીતે તે માંહીલું કાંઈપણ જણાતું નથી. કનકવતી અંદર આવી. ચારેબાજુ તપાસ કરી, તે માતા સહિત મલયાસુંદરી સિવાય કોઈપણ બીજું ન જણાયું. કનકવતીને જોઈ ચપકમાલનું 24 ધારણ કરનાર મહાબાળ બેજો. " આ બેન ! આજે અકસ્માત્ આ મહેલમાં તમે કયાંથી ? શુ રાજ મારાખર કપાયમાન થયેલ છે ? ? સંપકમાલ રાણીને બોલવી જોઈ ત્યાં આવેલા સર્વ લેકે કનકવતીને આક્રોશ કરવા ભગ્યા કે, ખરેખર શકની આપસની ઈષ્ય તેનાં બાળકો ઉપર ઉતરે છે અને કનકવતીના ઘમાં પણતેમજ બન્યું છે.કનકલતીએ જણાલીતસત્ય નથી, વિગેરે. - કનકવીએ જણાવ્યું " સ્વામીનાથ ! અહીં આવેલા એક પુરૂષને કુમારીએ લક્ષમીપુંજહાર આપે છે. આપ તેની તપાસ કરો.” આ વાકયે સાંભળતાં જ સ્ત્રીરૂપ ધારક કુમારે પોતાના કે. ઠમાંથી હાર કાઢી રાજાને દેખા . તે હાર સર્વ લોકોએ પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust