SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મહાભારત દુગાશંકરવાળુ સત્ર સાથે. 1-8-0 ( 41 ) રીતે પ્રયત્ન કરીશ કે, તમારાં માતા, પિતા, તમારું લગ્ન મારી સાથેજ કરશે. હવે શાંત થાઓ. મને રજા આપો. " પ્રકરણ 20 મું. ઓમાન સાતા, રંગમાં ભંગ. ભવિષ્યનાં દંપતી આ પ્રમાણે આનંદમગ્ન થઈ આખરે છુટાં પડવાની તૈયારી કરે છે, તેટલામાં અકસ્માત ઝપઝપ મેહેલનાં દ્વાર બંધ થયાં. દ્વાર બંધ થતાંજ તેઓ જાગૃતિમાં આવ્યાં. દ્વાર કોણે બંધ કર્યો? બંધ કરવાનું કારણ શું ? . એમ બન્ને જણ વિચાર કરે છે; એટલામાં કનકવતાનો શબદ સંભળા. તે ખુશી થઈતાબોટા પાડતી બાલ લાગી. અરે ! લુચ્ચા મહાબળ તું મને ઠગને કુમારીને જઈ મળે. તે યાદ રાખજે, મને છેતરવાનું ફળ હું તમને હમણાં જ અપાવું છું. . મલયાસુંદરીએ મહાબળને જણાવ્યું. આ માર ઓરમાન માતા, છે તે મહેલને પહેલે માળે રહે છે. તે કોપાયમાન થઈ હોય તેમ જણાય છે. અરે ! મારી કેટલી ગફલત ! તે અહી આવેલી છતાં તેને મેં ન જાણી. તેણે આપષ્ણી સી બીના દેખી અને સાંભળી જણાય છે. એને તે કઇ ઉત્પાત પિદા કરે. મહાબળે જણાવ્યું. સુદરિ! જ્યારે હું તારી પાસે આવતો . હિતે તે અવસરે તેણે મને રસ્તામાં રે હતો. કામાતુર થઈ | વિષય યાચના કરી હતી. મેં તેને આડું અવળું સમજાવી, જુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy