SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( 8 ) પંચપ્રતિકમણાદિ રાત્ર શારશ્રી ૦-૧ર-૦ ધારણ કરવાને અસમર્થ છું. જો તમે અતિ નિષ્ફર થઈ મારી અવજ્ઞા કરી ચાલ્યા જશો તે હું મારા પ્રાણન જતાંજલિ આપીશ, માટે મ રાપર કરણ લાવીને અહીં જ રહે. મારા મને પૂરણ કરો. જ્યાં સુધી હું તમને જઈશ ત્યાં સુધી જ મને નિવૃત્તિ રહેશે.. . - રાજકુમાર ! હું તમારી શી ભકિત ક. આ જન્મપર્યત . આ આત્મા તમને અર્પણ કરું છું. વિશેષમાં આ લક્ષ્મી પુ. જહાર તમે ગ્રહણ કરે ". - આ પ્રમાણે કર્યું. પિતાને હાથે તે હાર કુમારના કંઠમાં નાંખે. હાર નાંખીને જણાવ્યું કે, આ હાર મેં આપના ગળામાં નથી નાખો પણ આ, હારના બાનાથી મેં તમને વરમાળા આપી છે. માટે અત્યારે ગાંધર્વ વિવાહ કરી મને ગ્રહણ કરે, અને પછી હું અત્યારે જ તમારી સાથે આવીશ. અને અન્ય વિગ જનિત દુઃખ ન થાઓ; એજ મારી પ્રબળ ઈરછા છે.” મહાબળે ઉત્તર આપે " રાજકુમારી ! તમારું કહેવું સત્ય છે. તમારા મનોરથો ઉત્તમ છે. મનને ખરે સંકલ્પ તમે જણાવી આપે છે. તથાપિ મનુષ્યની સાક્ષીએ જ્યાં સુધી માતા, પિતા કન્યા ન આપે ત્યાં સુધી પિતાની ઈચ્છાએ વિવાહ કરે તે કલીન મનુષ્યને ઉચિત નથી. તે અત્યારે તમારું પાણી ગ્રહણ કરવાની અને સાથે લઈ જવાની હું નાપાડું છું તેથી તમે ખેદ ન કરશે. સુરેશે નહિ. ઉતાવળ ન કરે અહી કેટલાક દિવસ સુધી શાંત ચિત્ત કરી ને રહે. હું તમને વચન આપું છું કે અહીંથી જઈને જ એવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun. Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy