________________ (es ) છ ભાઈને રસ. 01-0 પ્રકરણ 13 મું. MN મહાબલ કુમારને ચંદ્રાવતીમાં ગુપ્ત પ્રવાર, વિશાળ દક્ષિણ દેશમાં પૃથ્વીથાનપુર એક રમણીય શહેર હતું. હાલ પણ જેને પછઠ્ઠાણપૂર કહે છે. શોભા અને સમૃદ્ધિમાં ચંદ્રાવતીથી કંઈ પણ રીતે તે ઉતરતું નહતું. : - આ શેહેર પણ ગળાનદીના કિનારા પર હતું. કિનારા પર સુંદર ઇટાદાર વૃક્ષેની ઘટાઓ આવી રહી હતી. નજીકમાં ધનંજય નામના યક્ષનું મંદીર હતું. આજુબાજુ કેટલેક પહાડ પ્રદેશ હતે. નાનાં નાનાં શિખર વાળી સુંદર ટેકરીઓ આવી રહી હતી તેમાં કેટલીક ગુફાઓ પણ જોવામાં આવતી હતી. તેને ઉપયોગ કઈયેગી મહાત્માઓ કે લફંગાચાર લેકેજ કરતા હતા. * તે શહેરમાં સુરપાલ નામને ક્ષત્રિયવંશી રાજા રાજ્ય કરતો હતો. વીરવળ, અને સુરપાળ રાજા અને મિત્ર હતા. 1 પોતાની મિત્રાઈ લાંબા વખત સુધી બની રહે તે માટે અવસર પ્રસંગે, આપસમાં તેઓ ઉત્તમ વસ્તુઓનાં ભેટનું મેકલતા રહેતા. અને કાર્ય પ્રસંગે એક બીજાને મદદ પણ કરતા હતા. છે એક દીવસ કેટલીક ઉત્તમ વસ્તુઓનું જેટલું લઈ, પૃથ્વીસ્થાનપુરથી રાજપુરૂષ, ચંદ્રાવતીમાં આવી પહોચ્યા હતા. મહારાજા વીરઘવળ સભા વચ્ચે સિંહાસન પર બીરાજે હતો. રાણી ચંપકમાલા ડાબી બાજુએ બેઠી હતી. મયંકેતુકુમાર - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust