________________ N કેવળ નેમવૌવાહ -ર-૦ રખી વયની દાસીઓને સાથે લઈ યથેચ્છાએ ઉદ્યાનાદિકમાં વિ. ચરતી અને કડા કરતી હતી. - મલયાસુંદરીનું હૃદય સ્વભાવથી જ કરૂણાથી ભરપુર હતું. તે ભેળા સ્વાભાવની હતી. કેમળતા તેના શરીરમાં વ્યાપીને રહી હતી. ડહાપણ અને સધર્મ કર્તવ્યમાં નિપુણ હતી, સમગ્ર રાજ કુંટુંબને પ્રાણથી પણ અધિક વહાલી હતી. અનુક્રમે બાલ્યાવસ્થાને મૂકી તેણીએ યુવાન અવસ્થામાં પ્રવેશ કર્યો. . યુવાસ્થામાં રાજકુમારીના શરીરની શોભા કેઈ અપૂર્વ જન @ાતી. હતી અંગ ઉદલાસ પામ્યું હતું. લેચનપ્રિય લાવણ્યતા વૃદ્ધિજ પામતી હતી. અળ પુરૂષની માફક કેશપાશમાં કુટીલતા ( વાંકાશ ) જણાતી હતી. કુમૈત્રિની માફક મધ્યભાગ તુચ્છ જ તો હતે. ઉત્તમ મનુષ્યના મનોરથની માફક સ્તનયુગલ . દયમાં સમાતું નહોતું. સાધુ પુરૂ નચિત્ત વૃત્તિની માફક નાસિકા સરલ દેખાતી હતી. સરૂની મિત્રતાની માફક વેણદંડ લેબાયેલે હતો. જનનીના મનની માફક લોચન દ્રઢ નિગ્ધતાવાશું હતું. શકયનાં કર્તવ્યેની. માફક કટાક્ષે વક જણાતાં હતાં. વિલાસીનીના આચારની માફક અધર પવવ સશગી (લાલ)હતે. આ શંખની માફક કંઠ રેખાઓથી શોભતો હતો. શરીર, શાલીગ્રામની માફક સુકુમાળ હતું. ગતિ, હાથણીની માફક વિલાસવાળી હતી. ટૂંકામાં એટલું જ કહીશું કે, વનના સમાગમશ્રી મયાસુંદરીનાં દરેક અવયવો ખીલી નીકળ્યાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust