________________ આ ખેતીશાના ઢાલીયા 0-1-2 (91). પણ જમણી બાજુએ બેઠો હતો. સામંત, પ્રધાન વિગેરે રાજપુરૂષોથી સભા ભરપુર હતી. એ અવસરે સુરપાળ રાજાના અમાત્યાદિ રાજપુરૂસભામાં આવ્યા અને રાજાને નમસ્કાર કરી, પાસે ભેટશુંમૂકી ઉભા રહ્યા 2 એ બહુમાનપૂર્વક ભેંટણું સ્વીકારી, પ્રધાન આદિ સર્વને બેસવાને આસન આપ્યાં. “મારા પરમ મિત્ર સુરપાળ રાજાને, તેના રાજ્યને, અને અંતે ઉર આદિ સર્વ પરિવારને કુશળ છે ? " વીરધવળરાજાએ પ્રશ્ન કર્યો. પ્રધાને હાથ જોડી નમ્રતાથી જણાવ્યું, " મહારાજા! ધર્મના પ્રસાદથી અને આપ જેવા મિત્ર રાજાની મીઠી નજરથી, રાજ્યમાં સર્વત્ર આનંદ છે. મહારાજા સુરપાળે આપના સર્વ પરિવારની કુશળતા ઈચ્છી છે, અને પુછાવી પણ છે.” . - પ્રધાનની સાથે આવેલા માણસ તરફ રાજાએ નજર કરી, તે પ્રધાનની પાછળ નજીકમાં બેઠેલ મહાતેજસ્વી, સિમ્યમૂર્તિ ભાગ્યવાન એક યુવાન્ પુરૂષ જોવામાં આવ્યું તેને જોતાંજ રાજાનું ધ્યાન તે તરફ ખેંચાયું. - રાજાએ પ્રશ્ન કર્યો. “પ્રધાન આ તમારી સાથે આવેલ તેજરવી પુરૂષ કોણ છે?મા પધારવા પ્રમાણે કોઈ રાજકુમાર હોવો જોઈએ.” ' આ શબ્દો સાંભળતાં જ તે યુવાન પુરૂષે સંકેત કરવાથી એક વિચક્ષણ પુરૂષ વચમાં બોલી ઉઠયે. 4 મહારાજા વીરધવળ ! તે મારે બઘુ બાંધવ છે. દેશાટન કરવાની ઈચ્છાથી તે અમારી સાથે આવેલ છે. " 1. આ પુરુષને જોઈ રાજાના વિચારે કઈ જુદા જ પ્રકારના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust