________________ પશી રાજાની રાસ. 0-2-0 ( 3 ). આ પ્રમાણે મલયાદેવીની, રાણીની અને પુણ્યની પ્રશંસા. કરી તે કાષ્ટની બેઉ ફાળીઓ ગળાનદીના વિભૂષણ, ભટ્ટારિ. કાદેવી ના મંદિર આગળ રાજાએ મુકાવી. આ અવસરે રાજાને વખત જણાવવામાં નિમિતે બંદીજને ગંભીર જણાવ્યું કે, " ઑસ્ટોત્તીર્ણવિરૂદ્રવના મારા પ્રિય.. स्वैरं विश्रमयनिलाधरशिरश्चके प्रतापं निजं. तन्वानः सुपथो विकाशकमलामोदैर्जगत्पीणयन सर्वस्योपरि वर्तते रविरयं देवाधुना त्वं यथा -- હે રાજન ! થેડા જ વખતમાં વિપત્તિને (સમુદ્ર.) પાર, પામી, વિકસ્વર મુખાળી પ્રિયાને (કાંતિને મેળવીને, ઈચ્છા, નુસાર રાજાઓના (પહાડના ) મસ્તક પર વિશ્રાંતિ લેતા, અને પિતાના પ્રતાપને (તેને) સ્થાપન કરતા, સન્માગને (રસ્તાઓને), પ્રકાશિત કરતા, લક્ષમીવડે.(કમળોની.. સુગંધીવડે.) જગને તૃપ્ત કરતા, સૂર્યની માફક હે દેવ ! તમે અત્યારે સર્વના: ઉપર (મધ્યાહૂ વેળામાં વર્તે છે.. આ કાવ્ય વ્યંગ્યાથી સાંભળી, સુબુદ્ધિપ્રધામેં રાજાને જં-. @ાવ્યું, કૃપાનાથ : મધ્યાન્હ વખત થઈ ચુકી છે. આપણે હવેટ કૃતાર્થ થયા છીએ. જમવાનો વખત વીતી ગયેલ છે. સુધાથીક્ષા.. મે કુક્ષીવાળી મહારાણી પુર બેલી પ શકતાં નથી- આપ: પણ કાલના ભુખ્યા છે. તે હવે જલદી નગરમાં પધારો. અને નાન, ભોજન કરી દુખને જલાંજલી આપો :: પ્રધાનનાં વચન સાંભળી, રાજ, શહેરમાં જવાને તત્પર : * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust