________________ ( 64) ઉતમ ઘરત્રને રાસ. રૂ. 02-0 - થયે. પ્રજાએ શહેરના રસ્તાઓ અને બજારો શણગારી મૂક્યાં. સ્નેહનાં તરંગોમાં ઝીલતો અને મેહથી વારંવાર રાણીના મુખપર દષ્ટિ આપતે રાજા, હાથી ઉપર બેશી રાણી સાથે પિતાના મેહેલ તરફ જવા નીકળે. એ અવસરે વાજીંત્રના શબ્દોથી આકાશ પૂરાઈ રહ્યું હતું છત્રોથી છવાઈ રહ્યું હતું. " જય " " જીવ' આદિ માંગલિક શબ્દો બંદીજને બોલી રહ્યાં હતાં. રાજાપણુ યાચકોને અઢળક દાન આપી રહ્યા હતા. લોકોની આશિષે સાંભળો, રાજા અનુકમ મહેલમાં આવ્યું. સામંત, અમાત્ય, અને નગર લેકાદિ સર્વને સંતોષી વિસર્જન કર્યું. તેઓ પણ નમસ્કાર કરી હર્ષ પામતા પિતાના મુકામે આવ્યા. રાજા, તથા રાણીએ સ્નાનપૂર્વક ઋષભદેવ પ્રભુની પૂજા કરી, ભોજન કર્યું. તે દિવસે આખા શહેરમાં રાજાના પુનર્જન્મને મહોત્સવ શરુ થયો. પ્રકરણ 16 મું. તે મલયાસુંદરી અને મલમકુમારને જન્મ . . થોડા વખતની પણ દુસહ વિરહ વેદના શાંત થઈ, રાજા, રાણું મલ્યાં, આખા શહેરમાં આનંદ છવાઈ રહ્યો. અને લેકે આનંદથી ગાનતાન કરવા લાગ્યાં. . . . . . . . -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust