________________ (62) એલાયચ કુમારના ઢાલય, 0-1' સુબુધ્ધિએ જણાવ્યું. મહારાજા! મારું માનવું એમ કે છે કે સપત્ની થવાની શંકાથી વિંધાધરીએ, ચંપકમાલા રાણીને કાઈમાં નાંખ્યાં હોવાં જોઈએ. અને તે કાષ્ટ મજબૂત બ ધનથી બાંધીને, પહાડથી વહન થતી આ ગેળાનદીના પ્રવાહમાં વહેતું સુકયું હશે. તે કાષ્ટ મજબુત પ્રવાહમાં જલદી વહન થતું આપણા પદયથી અહીં આવી પહોંચ્યું છે. ગમે તે કારણ હે, પણ મહારાજા ! “જે થાય તે સારા માટે છે. આ સિધ્ધાંત પુણ્યવા જીવોના સંબંધમાં ખરેખર સત્ય જણાય છે. વિદ્યાધરીને ગમે તે આશય હે–તથાપિ આપણું સંબં- . ધમાં તે તે સુખરૂપ નિવડે છે. ' - આજે પહેલા પહોરના અને મહારાણીને સમાગમ થયે તેથી દેવીનું વાક્ય સત્ય થયું કે, “સાન પહેરને અંતે રાજા - તે સમાગમ થશે. * રાજાએ જણાવ્યું, “પ્રધાન ! શું દેવીનું વાકય અન્યથા હાઈ. શકે ? નહિ જ. પણ પેલા માયાવા ભુતની માયાની આપને કાંઈ ખબરજ ન પડી કે, જેણે ચેડા જ વખતમાં રાજ્ય અને વંશને ક્ષય કરવાનો પ્રારંભ કર્યો હતેes મલયાદેવીએ આપણાપમહાન ઉપકાર કર્યો છે. કુળને કુશળ થયું, પુત્ર, પુત્રીનું વરદાન મ.. ન્યું, અને ઉપદ્રવ કરતા તને નિવારણ કર્યો. આ સવનું ભૂલ. કારણ રાણીનું અપહરણ થયું છે. તીવ્ર દુઃખનું કારણે રા- ણીનું અપહરણ તે, તાત્કાલિક ઉઝ ઓષધથી વ્યાધિ જવાની માફક-પુણ્યદયથી આપણને સુખરૂપ થયું. માટે પ્રધાન ! તe મારે કહેવું સત્ય છે કે, “જે થાય તે સાસૂમાટે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust