________________ - શ્રી પાર્શ્વનાથ તેત્ર. 04-0 ( પ૭ ) આ રાણીને મારવામાં આવે છે, પ્રેમપાશથી બંધાયેલે રાજા પિતાણી મેળેજ મરણ પામે, અને મારું વેર પણ શાંત થાય. - હસુંદરી !. આ વિચારથી તે ભૂત તારી પછાડી ફરવા લાગ્યા. આજે તને એકાકી અને નિદ્રામાં પડેલી જોઈ આ પર્વત ઉપર ઉપાદ્ધ લાગે છે. પુણ્યની પ્રબળતા અને આયુષ્ય કમની અધિકતા હોવાથી તે તને મારી શક નથી. * ખરી વાત છે. સુખ અને દુઃખ જન્મ અને મરણ, હર્ષ અને શેક, વિયેગ અને સંયોગ, આ સર્વ પિતાનાં શુભાશુભ કર્મને જ આધીન છે. " હે ધમ સહોદરી ! તું ફરતી ફરતી અહીં આવી અને મને મળી. તારા શુભકર્મની પ્રેરણાથી જ અહીં આવી છું. તા શુભકર્મો જ તારે રક્ષણ કરવા અને ઈષ્ટ પ્રાપ્ત કરાવવા સમર્થ છે. બીજાંઓ તે પુણ્યની પ્રેરણાથી ઈષપ્રાપ્તિમાં માત્ર નિમિત્ત થાય છે. માટે તારે જે જોઈએ તે મને જણાવ. મારો સમાગમ કોઈ પણ રીતે નિરર્થક થે ન જોઈએ. '' * સ્વામિનાથ ! મેં મલયાદેવીને જણાવ્યું. " જે એમજ છે તે હે મહાદેવી મને ત્રાદિ કાંઈ પણ સંતતિ નથી. તે સિવાય આવું વિશાળ સજ્ય નિરાધાર જેવું છે. ગૃહસ્થનો ગૃહસંસાર પુત્રાદિ સિવાય ભારૂપ નથી. તેને પ્રસન્ન થઇ પુત્ર, પુગ્યાદિ સંતતિ આપો.” " આ શબ્દો સાંભળતાંજ રાજા ઉત્સુક થઈ વચમાંજ જિલી ઉઠે. હે વલ્લભા તે પરોપકારી દેવીએ શું ઉત્તર આ ચંપકમાલાએ જવાબ આપે–રવામિનાથ ! તે દેવાએ મને હર્ષથી જણાવ્યું કે, તને પુત્ર, પુત્રીનું એક યુગલ (ડ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust