SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (58) દેવ વંદનમાલા. 1-9-0 થોડાજ દિવસમાં પ્રાપ્ત થશે. આટલા દિવસ સુધી આ તેજભે હમ સંતતિને નિરોધ કર્યો છે. અર્થાત સંતતિ થવામાં વિશ્વ કરનર મારે આ અનુચરજ છે. આભૂત મારો સેવક હોવાથી હવેથી તમને નુકશાન કે હેરાન કરતાં હું તેને નિવારીશ.” આ સાંભળી રાજાને ઘણે આનંદ થયો. રાણીના તેણે ઘણી પ્રસાં કરી. હે સાધ્વી ! તને ઘણી સારી બુદ્ધિ સૂજી. તે ઘણું ઉત્તમ વરદાન માગ્યું. મારા વંશને તે ઉધ્ધાર કર્યો. મારા હદયની ચિતા તે દૂર કરી. પ્રિયા ! તારા સિવાય મારા દુઃખમાં ભાગ લેનાર બીજું કશું છે ? પુત્ર સંબંધમાં આપણે કરેલું ધર્મનું આરાધન ફળીભૂત થયું.-ધર્મક્રિયાથી અંતરાય કર્મ દ્વર થયું. હવે આપણે ઘેર ઘેડા વખતમાં પુત્ર, પુત્રીની સંપતિ થશે. આવી દુઃખની અવસ્થામાં સને આ વાત યાદ આવી એજ આપણે ભાગ્યોદય સૂચવે છે. * સલાયાદેવીએ બીજે કાંઈપણ ઉપકાર કર્યો કે ?" રા. જાએ પૂછ્યું. આ લક્ષમીપુંજ નામને હાર તે મહાદેવીએ - તાને હાથેજ મારા ગળામાં નાંખ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ હાર ઘણો દુર્લભ છે. મહાપ્રભાવવાળો છે. કંઠમાં સ્થાપન કરવાથી નરંતર શુભ ફળ દેવાવાળે છે, આ હારના પ્રભાવથી તને પ્ર. ભાવિક સંતતિ થશે, અને ચારા માથે નિત્ય પૂરણ થશે. - હે મરનાથ.ત્યાર પછી મેં મલ્યાદેવીને પૂછયું કે, જે દેવે મને જ્ઞાવીને અહિં મૂકી હતી, તે દેવ મને મૂકીને પાછે કયાં ગયે ? દેવીએ જણાવ્યું, શુભે ! તને આ પર્વત પર મૂકી તે દેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy