________________ (પ) - એલાયસી કુમાર રાસ 0 - 2-0 *. આ મલયાચળના પહાડ ઉપર મારું ભુવન થી,વાહો મારૂં બીજું નામ મલયાવી પણ લેકો કહે છે, મારી સ્વધર્મી ( એક ધર્મ પાળનારી ) બેહેન ! તું ધેય રાખ. ભય મૂકી દે. હું તારું રક્ષણ કરવા માટે જ આવી છું. " આ પ્રમાણે કહી આદરપૂર્વક તેણીએ મારા હાથમાં કેટલુંક અંદન આપ્યું. મલયાદેવીનું મારા ઉપર આવું વાત્સલ્ય જોઈ, મને ઘણી ધીરજ આવી. મેં દેવીને પૂછયું " હે દેવી ! મારૂ કોણે, અને શા હેતુથી હરણ કર્યું છે ? મારા સ્વામિનો હવે મને મેળાપ થશે કે કેમ ? " દેવીએ જણાવ્યું. " ધમ બેહેન ! તારા સ્વામી વિરધવલન, વીરપાળ નામનો એક નાનો ભાઈ હતો. રાજ્યની ઈચ્છાથી રાજાને મારવા માટે તેણે વિવિધ ઉપાયે કર્યા, પણ તે નિરર્થક ગયા. એક દિવસે ઘાતકી થઈ રાજાને મારવા માટે તેણે મહેલમાં પ્રવેશ કર્યો અને રાજા ઉપર હંથી આરને ઘા કર્યો. રાજાએ ચાલાકીથી ઘા ઝૂકાવી એકસડ પ્રહારથી તેને નીચે પાડ. સખ્ત રીતે ઘાયલ થયેલ વીરપાળ પિતાના પાપને પશ્ચાત્તાપ કરતો, શુભ ભાવે મરણ પામી, આ પર્વત ઉપર મારા પરિવારમાં પ્રચંડ શકિતવાળે, ભૂતાતિમાંદેવ પણે ઉપન થયે છે. - જ્ઞાનથી તેણે પિતાનો પાછલો ભવ જે. પિતાનું વૈર યાદ કરી, વેર લેવા રાજાનાં છિદ્રો જે તેની પહાડી ફરવા લાગ્ય- રાજાનું પુણ્ય પ્રબળ હોવાથી તેનું કાંઈપણ બુર કરવાને તે સમર્થ ન થશે, ત્યારે તેણે વિચાર કર્યો કે રાણી ચંપકમાલા ઉપર, રાજાને ગાઢ પ્રેમ છે. તેના જેવો સ્વાભાવિક પ્રેમ બીજ કે ઉપર જોવામાં નથી આવતે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust