________________ કાડ કઠીયારાને રાસ 0-1-0 (55) હિમ્મત આવી. આવા નિર્જન પ્રદેશમાં અને આપત્તિના સમયમાં આ મામ્ પ્રભુનું દર્શન થવું એજ મારા ભવિષ્યના શુભ સૂચકની નિશાની હતી. હું તે કૃપાળુ દેવની એકાગ્રચિત્તે સ્તુતિ કરવા લાગી. - " હે અનાથના નાથ ! પર દુઃખ ભંજન ! કૃપા સમુદ્રા વીતરાગદેવ કે હું તારે શરણે આવી છું. મહાન આપત્તિઓમાંથી ઊદ્ધાર કરનાર તું જ “શરણાગત વત્સલ” બીરૂદ ધારણ કરનાર છે. જન્મ “મરણનાં દુઃખેથી મુક્ત કરનાર પણ તું જ પૂર્ણ જ્ઞાની છે. તારા હિતોપદેશથી અનાદિ કર્મબંધનથી જીવે મુક્ત થાય છે. અંધકારમાં દીપકની પ્રાપ્તિ, અમર " ભૂમીમાં સરોવરની પ્રાપ્તિ, વૃક્ષવિનાના પહાડઉપર કલ્પવૃક્ષની ઘટા, અને સમુદ્રમાં વહાણને મેળાપ થ એટલે આનંદદાયક છે, તેથી વિશેષ પ્રકારે તારે દર્શન સુખરૂપ છે. આવી આપત્તિમાં તાર દર્શન મહાન પુદયથી જ પ્રાપ્ત થયું છે, તો હે પ્રભુ તું મારાં બાહ્માંતર દુઃખને ઉંચછેદ કરી, અખંડ સુખ આપ.” પ્રકરણ 14 મું મલયા દેવી. 4. હે સંજરી 1 તારે માથે આવું દુઃખનું વાંદળે આવેલું છતાં, જીનેશ્વર ભગવાન ઉપર તારી આવી દઢભકિત, અને ધમપરાયણપણું જોઈ, “&ષભદેવ પ્રભુની શાસનાધિષ્ટાદેવી હું તને મદદ કરવાને માટે તારી આગળ પ્રગટ થઈ છું. અદિનંદના ભુવનને નજીકમાં જ રહેતી અને આબુવનનું રક્ષણ કરતી, મને " તું ' ચક્રેશ્વરી દેવી સમજ જે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust