________________ જન લાવણું સંગ્રહ. 0-6-0. (13) માફક કાણમાં કેવી રીતે પેઠી ? કંઠમાં રહેલ હાર કોણે આપે ? અને નદીના પ્રવાહમાં કેવી રીતે વહન થઈ ? આ સર્વ વૃત્તાંત અમને આ પમાડનાર છે. " - રાણીએ મંદસ્વરે ઉત્તર આપ્યો. " આપને પ્રથમ મારંજ વૃત્તાંત સાંભળવું છે તો આ નજીક દેખાય તે વડવૃક્ષની શીતળ છાયા નીચે ચાલો કે, ત્યાં જરા વિશ્રાંતિ લઈ, શાંતચિત્તે તે સર્વ હકીકત હું આપને જણાવું. " . - રાણીના આ ઉત્તરથી સર્વ લોકોને હર્ષ થયો, રાજાદિસ તે વડની છાયા નીચે પિોતપોતાને યેય રથાને તે વૃતાંત સાંશળવાને ઉત્સુક થઈને બેઠા. મકરણ 13 મું. મલયાચળ પહાડ ફામદેવ પ્રભુનું મંદિર સ્વામિનાથ ! આ વાતની આપને ખબર હતી કે મારું જમણું નેત્ર ફરકતું હતું. આ અશુભ નિમિત્તથી મને કઈ પણ સ્થળે રતિ થતી નહોતી. વનાદિકમાં ભમી ભમીને હું પાછી મેહેલમાં આવી. અને વેગવતીને ઝાડનાં પાંદડાં લાવવા માટે વનમાં મેકલી. એ અવસરે નિદ્રાથી મારી આંખો ઘેરાવા લાગી, ત્યારે શયન કરવા માટે મેં પલંગનો આશ્રય લીધે. અને નિદ્રા આવી કે તરત જ કઈ દુરાત્માએ મને ઊપાડી લીધી. અહીંથી ઊઠાવી એક પહાડના શિખર પર મૂકી તે દુઇ, નિષ્ફર ત્યાંથી કોઈ અન્ય સ્થળે નાસી ગયે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.