SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જને મંત્રમળે. --- (પ ) વના ચંદનથી વિલેપન કરાયેલું હતું. કસ્તુરી આદિ ઉત્તમ સુગંધી દ્રવ્યને પરિમળ તેના શરીર ઉપરથી છુટતે હતો. તેના ગળામાં સુંદર મોતીને અમૂલ્ય હાર શોભી રહ્યો હતો, અને નેત્રો કાંઈક નિદ્રાળુ હોય એમ જણાતા હતાં. અહા ! શું અકસ્માત્ 'અમૃતની વૃષ્ટિ ! કાષ્ટના પોલાણમાં રાણેને જોતાં જ રાજા પ્રમુખ સર્વ લોકે મોટા હર્ષનાદની ઉદુષણપૂર્વક બોલવા લાગ્યા, અહો આશ્ચર્ય ! આશ્ચર્ય ! શું પુણ્યને પ્રાગૃભાર ! કચરાના ઉકરડામાંથી રત્નાવલી હાર મળી આવે તેમ, કાષ્ટ્રમાંથી જીવતી મહાદેવી આપણને મળી આવી. આ હર્ષ સાથે જ રાજા વિચારમાં પડે છે, જે રાણુના મૃતકને શિબિકામાં નાખીને આંહી લાવ્યા છીએ, તે ખરી રાણી કે આ ? અથવા શું તે પણ નહિ અને આ પણ નહિ. આ વાતમાં શું કાઈ છળ, પ્રપંચ જણાય છે ? અથવા તેજ જીવતી રાણી ભય પામીને આ કાણમાં પેસી ગઈ છે. પણ તે સંભવ થતો નથી. ત્યારે એમાં સત્ય શું છે તે જાણવા માટે રાજાએ સેવને આદેશ કર્યો. અરે સેવકે શિબિકામાં તપાસ કરે કે રાણીનું મૃતક : - રાજાને હુકમ થMાં જ રાજપુરૂષ, શિબિકા તપાસવા દે ડ્યા. એટલામાં તે શિબિકામાં રહેલું મૃતક હાથથી હાથ ઘ. સતું દાતથી દાંત પીસતું, અરે “ક ઠગા છું, " આ પ્ર. માણે બોલતું, સર્વ લેકેનાં જેવાં જ આકાશમાં ઉડી ગયું. આ બનાવ જોતાંજ લેકે ભય કંપવા લાખલિ ' P.P. Ac: Gunratnas Kaa one : ના ..: : : 23 : 2,237 20rust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy