________________ (50) ચંદન માલ્યાગીરીને રાસ. 0-2-0 હું ભાગી થાઉં. " રાજા સ્નાન કરી બહાર આવ્યું કે, તે નદીના પ્રવાહમાં ઉપરના ભાગથી એક લાંબું, સ્થળ કાષ્ટ તરતું નજીક આવતું જણાયું. તે કાષ્ટને જોઈ પ્રધાને નદીમાં તરવા વાળાઓને હુકમ કર્યો : કે, આ તરતાઆવતા લાકડાને બહાર કાઢે, કેમકે ચિતાને લાયક કાષ્ટા ઘણાં ડાં આવ્યાં છે, - પ્રધાનને આદેશ થતાં જ, તરવાવાળાઓએ નદીના ઉંઠા. - જળમાં પ્રવેશ કર્યો, અને થોડી જ વારમાં તે કાષ્ટ નદીના પ્રવાહથી બહાર કિનારા પર લાવી મૂકયું. રાજા પણ તે: કાષ્ટની સમીપ. આવ્યું. તપાસ કરતાં તે કાઈ ઘણુ મજબુત બંધનથી બંધાયેલું જણાયું પ્રકરણ ૧ર મું. શેકમાં હષ. કાષ્ટને આવી મજબૂતીથી બાંધેવાનું કારણ શું? અહિ કાષ્ટ પિલું તે નહિ હોય આ નદીમાં કેણે તેને વહેતું મુક્યું હશે? પિતાની મેળે શું ણાઈ આવ્યું હશે ? વિગેરે અનેક વિતર્કો કરતા રાજાએ, તેનાં બંધને તેડી નાખવાનો સેવકોને : આદેશ આચ્ચે બંધને તેડતાંજ તે કાષ્ટના બે ભાગ થઈ ગયાં. ઉપરથી એક ભાગ દૂર કરતાં જ તેના પિલાણમાં રહેલી રાણઃ ચંપકમાળા અકસમાત્ સર્વના જોવામાં આવી. તેનું શરીર બા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust