________________ હરીએ રાજાને રાસ. 0-2- ' ( 9) રારની માફક રોળાશે, ”રાજ માગે ચાલનાર લોકે આ પ્રમાણે, રાજાને સંભારી રહ્યા છે. . . . " હે રાજા ! માળી જેમ વૃક્ષોને પાણી સિંચી સિંચીને વૃદ્ધિ પમાડે છે તેમ તમારા પ્રસાદ જળે કરી. આ જન્મથી વૃદ્ધિ પામેલાં અમારે, તારા સિવાય કેણ ઉદ્ધાર કરશે ? " યાચક લેકે રાજા આગળ બોલી રહ્યા છે. હે નરેન્દ્રી? હૈયતા, શુરતા, ગંભીરતા, ઉદારતા, સત્યતા, દાક્ષિણ્યતા, ઉપકા બુદ્ધિ, અને કરૂણાદિ ઉત્તમ ગુણો આજે અમારી સાથેજ નિરાધાર થયા. આ પ્રમાણે બોલતા પંડિત - પુરૂષે શાચ કરે છે. : " હે દેવ ! આમ કરવું તેને બીલકુલ ઉચિત નથી. . એ પ્રમાણે સર્વ પ્રજાના મુખથી શબ્દો નીકળી રહ્યા છે, છતાં રાજા એક ફીટી બે ન થયે. અર્થાત્ તેણે પોતાના ચાર ન જ બદલ્યો. પિતાનું ધારેલ કાર્ય પાર પાડવા, પ્રજાના બોલવા તરફ લક્ષ ન આપતાં ગોળ નદીના કિનારા ઉપર રાણીના મૃતક સહિત તે આવી પહોંચ્યો. તે - રાણીના મૃતકની પાલખી એક બાજુ મૂકી મનુષ્ય ચિતા ખડકવા લાગ્યા. આ બાજુ સ્નાન કરવા નિમિત્તે રાજા નદીમાં ઉતર્યો. મનુષ્યનાં ઉષ્ણ અશ્રુજળથી ગેળાનદીનું પાણી પણ કાંઈક ઉષ્ણ થયું હોય એમ જણાતું હતું. તો . રાજા પૂર્ણ ઉત્સાહમાં જણાતું હતું. તેના મનમાં એજ વિચારે ચાલતા હતા કે, “જલદી ચિતા સળગાવાય છે ઠીક. જેથી રાણીના મૃતક સાથે બળી મરી,અન્ય જન્મમાં તેના સમાગમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust