________________ (48) સલેકા સંગ્રહ 0-200 લેકે આપસમાં આલાપ સંલપ કરતા નહિ, પણ સર્વ લોકે રાજાના શેકથી શ્યામ મુખવાળા જણાતા હતા. આખા શહેરમાં શોકનું સામ્રાજય વ્યાપી રહ્યું હતું. વજથી હણાયેલાની માફક, અથવા સવવ ચોકાઈ ગયેલું હોય તેની મ ફક, ઝેર ચડવાથી પૂર્ણાયમાન થતાની માફક, અથવા સર્વસ્વ ચેરાઈ ગયેલું હોય તેની માફક, આખા શહેરનાં મનુષ્ય શુન્ય હૃદયવાળાં જણાતાં હતાં. - શેકની છાયા એટલી બધી છવાઈ રહી હતી કે, પંખીઓએ અર્શી ખાવી બંધ કરી દીધી. જનાવરોએ ચાર ખાવાને ત્યાગ કર્યો. ત્યારે વિચારવાનું મનુષ્યએ સર્વ ત્યાગ કર્યો હોય, તેમાં આશ્ચર્ય થાનું ? " હે કુલદીપક પુત્ર ! દૈવરૂપ વાયુએ તને તત્કાળ બુઝાવી નાંખે. તારા સિવાય અમે દુઃખ રૂ૫ અંધકારમાં ગોથાં ખાતાં, આપદાઓના ખાડામાં પડીશું. હા ! હા ! આજે અમારા વંશનો ઉછેદ થયે. અરે ! અમારી ચિંતા કેણ કરશે ? * આ પ્રમાણે કુળ વૃદ્ધા સ્ત્રીઓ વારંવાર વિલાપ કરતી હતી. રાજ્યરથની ધુરા વહન કરનારા અને બુદ્ધિમાનમાં ખપતા અમને ધિકકાર થાઓ. અરે ! આજે અમારી બુદ્ધિ કુંડિત થઈ ગઈ. કેઈ. પણ બુદ્ધિપ્રયોગથી અમે રાજાનું રક્ષણ કરી ન શક્યા " આ પ્રમાણે વિચાર કરતું આમાયમંડળ ઉભું ઉભું ઝુરતું હતું. " હે પ્રજા પાળ ! હે કામની માફક મનોહર મહારાજ ! હવે અમે તને કયાં જઈશું? " આ પ્રમાણે કહી નગરની નારીઓ વારંવાર રૂદન કરતી હતી. - " હે દેવ ! પુત્રની માફક પાલન કરેલી આ પ્રજા હવે P.P. Ac. Gunratnasuri M.S. Juh Gun Aaradhak Trust