________________ જ્ઞાનરત્નના રામન સાથે કર્મના સિદ્ધાંતનું સ્પષ્ટીકરણ પણ અનેક રથળે આ ચરિત્રમાં જોવામાં આવશે. એટલે આ અને વિષ આ ચરિકામાં છે, રોગ કહીએ તે પણ અડચણ જેવું નથી. આ ચરિત્રમાં લેભસાર, સનંદિ, તપસ્વી, કનકાવતી, લોહખુરો, બળસાર અને કંદ" રાજા ઈત્યાદિ પાત્રનાં અશુદ્ધિ ભરેલાં ચરિત્રોનું અવલોકન કરવાથી; ગુણવર્મા, વિજયચંદ્ર, વેગવતી, ચંદયશા, મહાબળ, મલયાસુંદરી, શતબળ અને સહસ અળાદિની વિશુદ્ધિના ગોરવનું માપ સ્પષ્ટ રીતે થઈ શકે તેમ છે. . તેમજ વિશ્વાસઘાતથી થતા ગેરફાયદા, પિતૃભકિન, પરોપકાર, ઉપકારનો બદલો, પ્રજાપ્રેમ, ધર્મશ્રદ્ધાન, નિર્દોષ પ્રેમ, સત્ય પ્રતીજ્ઞા, કરૂણા, પ્રાર્થના અભંગ, અવિચારીત કર્તવ્યનાં માઠાં પરીણામ, એક પતિપત્રિત, સત્યમ, ધર્મદેશના, હું કોણ ? આ વિચિત્રતા શાની ? તેનું કારણ શું ? નિત્તને, માગ, પૂર્વભવ વિગેરે વિષયે આ ચરિત્રમાં દર્શાવવા આવ્યા છે. આ ચરિત્રમાંથી ચરિત્ર વાંચનારને, પિતાના ચારીત્રને સુધારવા માટે, અનુકરણ કરવામાં ઘણાં ઉપમાને મળી શકે તેમ છે. ગુણાનુરાગી, સત્યશોધક, જો આ ગ્રંથના અધિકારી છે. તેને જ આ ગ્રંથમાંથી અનુકરણ કરવા લાયક છે, સમજવા લાયક ઘણું મળી શકે તેમ છે, આ ચરિત્ર બનાવટી ( નોવેલ ) તરીકે લખાયું નથી એમ સંત ચરિત્ર લખનાર શ્રી માન જયતિલક સૂછીના લેખ પરથી સિદ્ધ થાય છે. તેઓશ્રી જણાવે છે કે, " શ્રીમાન લીથાંધીશ પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી રહે છે આ મલયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust