________________ શ્રી પાળરાજાને રાસ 0-2-0 (45 ) - તમારા જેવા વીર પુરુષો પણ જ્યારે ધીરતાને ત્યાગ કરશે તે, નિરધાર આ “પૈયતા ' કેને સરણે જશે ? કોને આશ્રય કરશે ? . વળી મહારાણી પ્રાણ રહિત થયાં તેમાં કર્મ પરિણામ જ કારણ છે. આથી સંસારની અસારતા પ્રકટપણે જણાઈ આવે છે. દુનિયાને કઈ પદાર્થ, ચિરકાળ એકજ સ્વરૂપે રહી શકતેજ નથી. તેના સંબંધમાં મહાત્માઓ કહે છે કે - - રાઝાન દ્રારા શેરાવાશ વર્જિનઃ | દ્રા વીતરાજ મુચંતે નૈવ જર્મન? રાજાઓ, વિદ્યાધરે, વાસુદેવે, ચક્રવર્તિઓ, દેવેન્દ્રો, અને વિતરાગોને પણ કમ છોડતું નથી. અહા ! આવા મહાન સામ ધ્ધવાળા મહાપુરૂષોને પણ કરેલ કમ ભોગવવાં પડે છે તે આપણને ભેગવવાં પડે તેમાં આશ્ચર્ય શું ? હે નાથ તમે કમનું માહાસ્ય જાણનારા વિવેકી છે, છતાં આ પ્રમાણે પતંગ મરણ કરવું તમને કઈ પણ રીતે યોગ્ય નથી જ. - પ્રધાનનાં વચન સાંભળી, શોકથી કઠિત હૃદયવાળા પ્રજાનાથે, ઉત્તર આપે. “હિતસ્વી મંત્રીશ્વરો તમે મને જે બેધ આપે છે, કર્મની પરિણતી, સંસારની અસારતા, અને અનિત્યતા, જણાવે છે, તે સર્વે હું જાણું છું પણ મહનિ સ્થિતિ કેઈ અજાયબ જેવી વિચિત્ર છે. રાણીના મોહથી મોહિતાત્મા, હું અત્યારે યુક્તાયુક્ત કંઈ પણ વિચાર - વિવે શુ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust