________________ (6) માત્ર પુજા મેટ 02-0 કરી શકતો નથી. તેમજ જ્યારે રાણીએ પિતાનું દક્ષિણ નેત્ર ફરકવાનું મને જણાવ્યું, ત્યારે તેને કાંઈ પણ અશુભ થાય તે તેની સાથે મરણ પામવાનું " મે વચન આપ્યું છે તે પિતાની જીહવાથી બેલાયેલું આવું સુખા, સુલભ, આ કાર્ય પણ મારાથી ન બની શકે તે અસત્યવાદી મનુષ્યમાં હું પ્રથમ પંકિત ધરાવનારજ કહેવાઉં. આ જન્મથી લઈ અત્યાર સુધી મારું વચન કેઈ પણ વખત અન્યથા થયું નથી. આજ પર્યત હું અસત્ય બે નથી. અને અત્યારે જે હું મરણ ન પામે તે સત્યવ્રત કેવી રીતે રહે? તે ખરેખર ઉત્તમ પુરે ત્યાં સુધી દુનિયાપર જીવતા છે કે, જયાં સુધી તેઓ બેલેલું વચન પાળે છે, સત્યને જ પોતાનું જીવન સમજનારા સંતપુર સત્ય સિવાય પિતાને મરે. લાજ માને છે. ? ' માટે હે પ્રધાનોમા માટે તથા રાણીના શબ (મૃતક માટે ચિતા તૈયાર કરાવે, કે હું સર્વ દુઃખને જલાંજલી આપું. આ પ્રમાણે પ્રત્યુત્તર આપનાર રાજાને, પ્રધાને અનેક પ્રકારે સમજાવ્યા છતાં, રાણું ઉપરના સ્નેહને લઈ કેઈપણ પ્રકારે રાજા મરણના નિયથી પાછે ન હઠ ત્યારે સર્વ પ્રધાને માન - ધારણ કરી, ચિત્ત અને ઉદાસીનપણે એક બાજુ ઉભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust