________________ ( 32 ) સામાયિક શુત્ર અથ સાથે ગુજરાતી 0-1-0 પિતા તથા કાકાએ કરેલા અપરાધની મેં તેને ક્ષમા આપી. એટલે ગુણવર્મા અને નમસ્કાર કરી પિતાને ઘેર ગયે. 'પ્રકરણ 8 મું, રાજાની અધીરજ-રાણુને દિલાસે. - હે પ્રિયે ! આ ગુણવર્મા અને વિજયચંદ્રને ઇતિહાસ મેં જ્યારથી સાંભળે છે. ત્યારથી મારા મનમાં અનેક વિતર્કો ઉછળ્યા કરે છે, મારી શાંત મત્તિઓ અશાંત થઈ છે. મને બીલકુલ ચેન પડતું નથી, - હાલી ! આ ચિંતાનું કારણ હવે તેને સ્પષ્ટ સમજાયું હશે કે, સૂર રાજાના પુત્રે ગયું રાજ્ય પાછું મેળવ્યું અને ભાઈનું વેર વાળ્યું, ગુણવર્માએ મરણને સ્વીકાર કરી, આપદારૂપ સમુદ્રમાં પડેલા પિતાના પિતાનો ઉદ્ધાર કર્યો. - હે દેવી ! જેઓને પુત્ર છે તે મનુ કૃતાર્થ છે. આજ પર્યત આપણે ઘેર એક પણ પુત્ર, પુત્રીને જન્મ નથી થયો એજ મારી ચિંતાનું મૂળ કારણ છે. હે સુચના ! મારી પછાડી દેવ, ગુરૂનીકણપૂજા કરશે ? ધર્મ સ્થાને ઉદ્ધાર કેણ કરશે ? અને મારા વંશને કેણ ધારણ કરશે ? પુત્ર વિના તે કાંઈ બનવાનું નથી. : Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.