________________ પ્રબંધ ચિંતામણી. 1-8-0 (33) mmam તીવ્ર ધારવાળા પરશું તુલ્ય મારાથીજ આ વંશ વૃક્ષને ઉછેથશે. આ ચિંતા અગ્નિ મારા હૃદયકોટમાં પ્રજવલિત થઈ રહ્યા છે, અને આ મહાન શોકનું કારણ પણ તેજ છે. . . પતિના દુઃખે દુઃખીની ચંપકમાલાએ નમ્રપણે જણાવ્યું. સ્વામિનાથી આ દુસહ દુઃખ તેમને અને મને સરખું જ છે. કઈ કઈ ભાગ્યવાનું જીવન ખોળામાં ઉત્તમ બાળકો સુએ છે, કીડા કરે છે. મુગ્ધ વચને બોલે છે અને પગલે પગલે ખલના પામતાં માબાપને ભેટી પડે છે. ખરેખર ઘર તેજ કહેવાય છે, કે જ્યાં પગમાં ઘુઘરાના રણઝણાટ શબ્દ કરતા, અને પવનના ઝપાટાથી જેના મસ્તક ઉપરની શિખા ( ચેટલી ) કુરાયમાન થઈ રહી છે તેવા બે, ચાર અપ ( બાળકે ) ગૂડના આંગણામાં લીલાપૂર ક કીડા કરતા હોય. તેઓનો જન્મ કૃતાર્થ છે કે ઉત્તમ સદ્દગુ સંપન્ન પુત્રદીપક જેમણે પ્રકટ કર્યો છે. આ પ્રમાણે બોલતાં તે બોલતાં અપત્ય મોહથી મેહિત થયેલી રાણી ચંપમાલાના નેત્રપુટમાંથી અશ્રુધારા વહન થવા લાગી. - અહો શું મેહનું જોર ! શી અજ્ઞાન દશા ! અહંત ધમને સમજનારાં પણ, તાવિજ્ઞાન સિવાયનાં મનુષ્ય મહાકારમાં લડયાં ખાયાંજ કરે . " કાર્ય, કારણ ભાવને સમજનારી દેવી ચંપકમાલા, થોડા વખતમાં જાગૃત થઈ પોતે ધીરજ રાખી, પત્રમેહમાં વિશેષ મેહિત થયેલા પતિને દિલાસે આપવા લાગી. " સ્વામિનાથ ! પુત્રાદિ સંતતિ પુણ્ય પ્રબળતાથી જ મળી શકે છે. તે કેવળ મને રથ કરી બેસી રહેતાં અને પુણ્યકાર્યમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust