________________ . સીદ્ધાચળજીના સ્તવને 0-1-4 ( ) . ~~~~ ~~ ~ ~ ~ ~ ઉપર ખેંચી લીધે. સાહસથી સેવકરૂપ થયેલા રાક્ષસે અશ્વનું રૂપ ધારણ કર્યું તેના ઉપર સ્વાર થઈ ચંદ્રાવતીમાં આવ્યા, ળવેલ પાણી, ગુણવર્માએ, લેભાકરને ત્રણવાર છાંટયું. પાણી છાંટતાં જ તે બધનથી મુકત થયો. પણ બીજે લોભનંદી તે પૂર્વની માફક બંધન સહિત દુઃખી જ રહ્યો કારણ કે તે મંત્રના ક૯પ પ્રમાણે પોતાના પુત્રસિવાય બીજા કેઈથી તેનો છુટકારો થઈ શકે તેમ નહોં. ' ' પોતાના પરમઉપકારી મિત્ર ગુણવર્માને વિયજચંદ્ર પ્રધાન મુદ્રા અને દેશાદિ આપવા માટે ઘણો આગ્રહ કર્યો, છતાં નિર્લોભી ગુણવર્માએ તેને બીલકુલ સ્વીકાર ન કર્યો. પણ ઉલટ વિજય. ચંદ્રને વિશેષ સત્કાર કરી, રસનું તુંબડું પાછું આપ્યું. કુત વિજયચંદ્ર, તે રસનું તુંબડું ઘણા આગ્રહપૂર્વક ગુણવર્માને પાછું આપ્યું. તેના વિશેષ આગ્રહથી ગુણવર્માએ તે ગ્રહણ કર્યું. બ નેની મૈત્રીમાં ઘણો વધારો થશે. આવા પરોપકારી નરરત્નને. વિગ સહન કરે શકય હતો, છતાં રાજ્યાદિ. કાર્યપ્રસંગથી. વિજયચદ્ર પાછે. સ્વદેશ ગયો. મહારાજા વીરધવળ કહે છે. " દેવી ચપકમાલા ? આ સવ વૃતાંત આજે સધ્યાવેળાએ, મારી પાસે આવી, ગુણવર્માએ મને સંભળાવે છે. મારે રાજ્યમાં તેના પિતા, તથા કાકાએ કે કરેલા ન્યાસાપહારના ( થાપણ ઓળવવાના ) મહાન અપરાધની તેણે વરંવાર માફી માગી. . . . ગુણવર્મીની પિતૃભક્તિ, પરોપકારતા, નિર્લોભીતા, ઉદારતા અને ગંભીરતાદિ. ગુણેથી મને ઘણો સંતોષ થયો. તેથી તેજ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust