SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 30 ) જન મર ગાયન સ 0-2 -0 ગુણવર્માએ જવાબ આપે " હા, મહારાજા ! તે મારા પિતાશ્રી છે. કર્મોની વિચિત્ર ગતિ છે. આ૫ કૃપા કરો. અને તેઓને જલદી મુક્ત કરે. . વિજયચંદ્ર જણાવ્યું. " " ગુણવર્મા ! શું કહો છે? તમારા ઉપકાર આગળ આ કાય કાંઈપણ બીસાતમાં નથી. તેથિ અધિક કાર્ય હોય તે પણ કરી આપવાને હું તૈયાર છું. વિશેષ એટલો છે કે તે કાર્ય તમારા પિતાને સ્વાધીન છે. તે કારણે હું બતાવું છું. જ આ શહેરના નજીકના ભાગમાં એકઝંગ નામને પર્વત છે. તે પહાડની ગુફામાં દેવતા અધિણિત સુગુપ્ત એક કુપિકા છે. જેનાં દ્વારા નેત્રપુટની માફક વારંવાર વિકસ્વર થઈ બંધ થાય છે. તે કુપિકામાંથી સ્થિભિત થયેલ મનુષ્યને પુત્ર પાણી લઈ, તેના પિતાને ત્રણવાર છાંટે તે તે તત્કાળ બંધનથી મુકત થઈ શકે. પણ જે તે પાણી ગ્રહણ કરતાં ભય પામે તો પાણી લેનાર રનું મરણ થાય છે. ગુશવમ ! પિતાને બંધનથી મુકત કરવાને આ સિવાય બીજો કોઈ ઉપાય નથી, " પિતૃભકત, સાહસિક ગુણવર્માએ જણાવ્યું. “વિજયચંદ્રજી ! તે કામ હું જાતે કરીને પણ પિંતાને બંધનમુક્ત કરીશ.” ગુણવર્માની અલૈકિક પિતૃભકિત જોઈ વિજયચંદ્ર. ઘણે ખુશી થયે. ઉપકારીને ઉપકાર કરવા ત્યાં લઈ જગાનાં સાહિત્ય તૈયાર કરી બન્ને જણ તે કુપિકા પાસે ગયા વિકસ્વર થયેલી તે. કુપિકામા વિજયચંદ્રની મદદથી, મંચિકા ઉપર બેસી ગુણવમાં અંદર ઉતયે નિર્ભયપણે તેમાંથી જલ ભરી દોર હેલા એટલે વિજયચંદ્ર માંચી સહિત. તે કુપિકામાંથી ગુણવર્માને P.P. Ac. Gunratnasari M.S.. . Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy