________________ (30) દેવસીરઈ પ્રતિકમણ સાસ્ત્રી. 1-4-0 છે. જે કાર્ય ઘણા લાંબે કાળે અને દુઃશકયતાથી મનુષ્ય કરી શકે છે, તે કાર્ય દાહક સ્વભાવવાળો અને અસ્પષ્ટ ચેતન્યવાળો અગ્નિ ઘણા થોડા વખતમાં અને સુશક્યતાથી કરી શકે છે. વીજબીની અને અગ્નિની મદદથી ચાલતા તાર, ટેલીન, રેલવે સ્ટીમર, મીલ, અને અનેક પ્રકારના સંચાઓ, આ સર્વ દેeતે પ્રત્યક્ષ અત્યારે આપણા સર્વના દેખવામાં આવે છે. તેમજ પાણી અને વાયુની મદદથી પણ તેવાં અશક્ય કાર્યો બની શકે છે. હિંસક શ્વભાવવાળં સિંહ, વ્યાઘાદી પશુઓ પણ કેળવણીના પ્રતાપથી રહેતા દેખવામાં આવે છે. સ્વાતી નક્ષત્રનું પાણી યથાસ્થાન (- છીપમાં) સ્થીતિ પામવાથી મોતી જેવી સુંદર અને બહુ મુલ્યની વરતુ પેદા કરે છે. આ વિચાર કરનારને પણ સમજાશે. કે, આ સર્વ કાર્યની સિદ્ધિ તે, તે વસ્તુને યથાગ્ય કેળવી જાણવાથી અને યથાસ્થાન નીજત કરવાકી જ થઈ શકે તેમ છે, જ્યારે અસ્પષ્ટ ચિત્તન્યવાળાં પાણી, અગ્નિ વાયુ અને પશુએને પણ તેમના સ્વભાવમાં ફેરફાર કરાવી શકાય છે. તેમની શકિતમાં વધારો કરી શકાય છે અને અનેક મનુને ઉપયોગી બનાવી શકાય છે, તે પછી સ્ત્રીઓને કેળવી જાણવાથી કે - થાસ્થાન ઉત્તમ સહવાસમાં નિયેજીત કરવાથી તેમની શકિતમ વધારો, સ્વભાવમાં ફેરફાર અને અનેક મનુષ્યને ઉપગાર ર્તા તરીકે કેમ ન બનાવી શકાય? અવશ્ય બનાવી શકાય જ.” સાધ્વી મલયાસુંદરી, નિર્મળ ચરિત્રનું પાલન કરતાં, અને સાથે જ્ઞાનાભ્યાસ કરતાં, અનુક્રમે અગીયાર અંગ પર્વતનું જ્ઞાન મેળવી શકી. તેણે તત્વજ્ઞાનમાં ઘણે ઉંડો પ્રવેશ કર્યો હતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust