________________ દેવસરાઈ પ્રતિક્રમણ સુત્ર ગુજરાતી -4-( 389) ભૂત થઈ. . . કનકવતીને મારવાથી કોઈ રાજાને શેક છે ન થ. તેને કારી ઘા ન રૂઝાય. પિતની અને ગુરૂની ખોટ ન પુરાઈ. પ્રધાન પુરુષોએ તેને ઘણે સમજાવ્યું, પણ તેણે એક ક્ષણ માવ પણ પિતૃશોક મૂક્યો નહીં. . . . . - પુજ્ય પિતાનું મરણ આવી વિષમ રીતે થયું જાણું, સહસબળ રાજા પણ શોક સમુદ્રમાં ડુબી ગયે. આ બન્ને રાજઓને પિતાનો શેક, સમલક્ષમણના શોકની માફક કે, કૃષ્ણ બળભદ્રના શોકની માફક સલવા લાગ્યા. તેઓએ રાજ્યના તમામ સુખને જલાંજલી આપી. સારું ખાવું, સારૂ પીવું, સારાં વા. પહેરવાં, હસવું કે આનંદથી બોલવું તે સર્વે તેમ મૂકી દીધું, સવ દિશાએ તેમને શુન્ય લાગવા માંડી, તેમજ કઈ પણ રળેિ તેઓને રતી ન મળી, કેવળ શોકની ગમગીનીમાં બને ભાઈઓ અહોનિશ રહેવા લાગ્યા, અને રાત્રદીવસ પિતાનું મરણ અને તેના ગુણે સંભારવા લાગ્યા.. તે આ પ્રમાણે આ બન્ને રાજાની સ્થીતિ દેખી, પ્રધાનમંડળ પણું વિચારમાં પડયું કે, હવે આ રાજાઓને શોકથી કેવી રીતે મુક્ત કરવા? . . : : : : : - પ્રકરણ 67 મું... . . . . . . અત્તર સાધ્વી મલયાસુંદરી . . . . . “કેળવણીની કે, યથાસ્થાન નિજનની તે બલીહારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust