________________ ( 382) ધનાશાળી ભદ્રને રાસ ગુજરાતી. 13-0 જે વિચારનો હોય, જે સ્થીતિને હોય, તેને તેજ ભાસ થાય છે, તેજ અનુભવ થાય છે અને સામાના સંબંધમાં તેવુંજ ( પિતાની યેગ્યતા કે સ્ત્રીતિના અનુસારનું જ ) અનુમાન બાંધે છે. - આ અવસરે મુનિને મહાન કઈ થવાનું છે. એ દુઃખ આપણાથી કેમ જોવાશે? એમ ધારીને જ જાણે શહેરના દરવાજા બંધ થયા હોય તેમ તે વખતે શેહેરના દરવાજાઓ બંધ થઈ ગયા હતા. મુનીને થનાર કષ્ટ સહન નહિ કરી શકવાથી જ જાણે તે અવસરે નગરલોકનાં નેત્ર નિદ્રાથી મુદ્રિત થઈ ગયાં હોય તેમ લોકે નિદ્રામાં પડયા હતા. કે વિચિત્ર સંગ! કેવું નિકાચિકમ ! કે કે પ્રભળ વિરભાવ ? ઉદ્યાનને રખવાળ પણ આ વેળાએ કઈ પ્રબળ કારણથી હાજર થઈ શક ન હતો. લોકોના સંચારના અભાવે ભૂમિભાગ શાંત થયેલ દેખી, કનકાવતી પિતાના હૃદયમાં ઘણો હર્ષ પામી. નજીકના ભાગમાં, કોલસા બનાવવા નિમિત્તે સ્વભાવિકજ કોઈ મનુષ્ય લાકડાં લાવી મૂક્યાં હતાં, તેને માટે ઢગલે ત્યાં પડયું હતું, તે લાડાંવડે કરી, કનકવતીએ કાર્યોત્સર્ગપણે રહેલા મુનીના શરીરને મસ્તક પર્યત ચારે બાજુએ ઘેરી લીધું. અર્થાત્ તે મુનીની ચારે બાજુ તે લાકડાં ખડકી દીધાં છે, જેથી મુનિનું જ માત્ર પણું શરીર દેખાઈ ન શકે.. મુનીને આ પ્રમાણે કાશી વિટતા તેણીએ ચતુરગતિનાં નાના પ્રકારનાં દુખેથી પિતાના આત્માને ઘેરી લીધે. જન્માંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust