________________ ધનાશાળી ભદ્રને રાસ શાસ્ત્રી 1-4-0. ( 383 ) રના વૈરાનુબંધથી, નિર્દય થઈ કનકાવતીએ ત્યારપછી તે લાકડાની ચારે બાજુએ અગ્નિ લગાવી દીધો. . . પિતાના ઉપર મરણાંત ઉપસર્ગ આવેલા જાણી તે મહાત્માએ પણ ત્યાં તેવી અવસ્થામાં ઉલ્યાં ઉભાંજ મન સાથે આરાધના કરી લીધી, અગ્રિપણ જાણે કનકવતીના પુણ્યસંચયને મૂળથી બાળી નાંખતે હેય તેમ મુનિના શરીરને બાળવાને પ્રવૃત્ત થયે, એ અવસરે મહાબળ મુનિ પણ દુઃસહઉપસર્ગને. સહન કરતાં પિતે પિતાને બેધ આપવા લાગ્યા. - પ્રકરણ ૬પ મું . આત્મા ઉપદેશ અને એક્ષ . દેહ, આત્માની ભિન્નતાનું જ્ઞાન આવે વખતેજ સ્પષ્ટ નિર્ણિત થાય છે. આજ પરમ કસોટીનો વખત છે. કલીકકર્મ ખપાવવાનો વખત આવે જ હોય છે, ઘણા વખતની સુદઢ કરેલ જ્ઞાનને અજમાવવાનું પરમકારણ કેઈક વખત જ મળે છે, ગોખેલા ક્ષમા કરવાના પાઠ અત્યારેજ અમલમાં મૂકવા ગ્ય છે. લાંબા વખતથી દેહદમન કરવાને અભ્યાસ અને અવસરેજ ઉપર એગમાં આવે છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust