________________ એલાચી કુમારીના ઢાલીયા. 0-1-0 ( 977 ) પ્રકરણ 63 મું. મહાબળ અને મલયાસુંદરી સંયમ માર્ગમાં. દેશના સાંભળી મહાબળ પરિવાહ સહિત શહેરમાં આજે. અને શતબળ, સસ્નેહબળ, તથા મલયાસુંદરી પ્રમુખ કુટુંબવર્ગને બોલાવી પોતાની સંયમમાર્ગ અંગીકાર કરવાની આતુરતા જણાવી. મલયાસુંદરી તે પૂર્વજન્મમાં કટુક વિપાકે સાંભળ્યાં તથા અનુભવ્યાં ત્યારથી જ વિરક્ત થયેલી હતી. કેવળ મહાબળની ઈચ્છાને આધીન થઈને જ આટલે વખત ગૃહાવાસમાં રહી હતી. મહાબળનાં આ વચને સાંસળી તેના ઉત્સાહમાં વધારે થયે. નેહબંધનેને તે નાંખી મહાબળની સાથે ચારિત્ર લેવા માટે તે તૈયાર થઈ રહી. - કુમાર શતબળ, તથા સહસ્ત્રબળે પિતૃભક્તિને લઈ રાજ્યમાં રહેવા માટે આગ્રહ કર્યો, પણ મહાબળની આત્મઉન્નતિ માટેની તીવ્ર લાગણી દેખી, કુમારને તેની ઈચ્છાને આધીન થવું પડયું. સાગરતિલકનું રાજ્ય પ્રથમથી જ તેણે સતબળને આપ્યું હતું એટલે પૃથ્વીસ્થાનપુરના રાજયઉપર રાજાતરિકે શહસ્ત્રબળને અભિષેક કર્યો. રાજા શતબળ, તથા રાજા સહસ્ત્રબળે અષ્ટાબ્લિક મહેસવપૂર્વક, મહાબળ અને મલયાસુંદરીને મહાન દિક્ષા મિહત્સવ કર્યો. ; .. મહાબળની સાથે અનેક રાજપરાએ ચારિત્ર અંગીકાર કર્યું. P.P.AC. Guinratnasuri M.S. Jun Gun Aaradhak Trust