________________ દરર ( 378) પરદેશી રાજાને શસ 0 - 2-0 તેમજ રાણી મલયાસુંદરીની સાથે પણ અનેક રાજળની તેમજ અન્ય સ્ત્રીઓએ ચરિત્ર લીધું. દિક્ષા લીધા પછી મહાબળાદિ મુનિઓને ઝડણ, આસેવ નાદિ શિક્ષા અથે થીવિર મુનિઓને સેંપવામાં આવ્યાં. તથા સાધ્વી મલયાસુંદરી પ્રમુખને મહત્તરા સાથ્વીને સોંપવામાં આવી. . બન્ને પ્રકારની શિક્ષા પાલન કરતાં, પૃથવી થાનપુરમાં કેટલેક વખત રહી, જ્ઞાનદિવાકર ગુરૂ સાથે મહાબળમુનિએ અન્ય સ્થળે વિહાર કર્યો, સાધ્વી મલયાસુંદરી પણ પિતાની મહત્તરા સાથ્વી સાથે અન્ય સ્થળે વિહાર કરી ગયાં. પુથ્વી તળપર જુદા જુદા સ્થળે વિચરતાં, જ્ઞાન, ધ્યાનથી પિતાના આત્માને કૃતાર્થ કરતાં હતાં. વચમાં, આંતરેઆંતરે પૃ વીસ્થાનપુર અને સાગરતિલકપુરમાં આવી, તે બન્ને પુત્રને ધમમાં ઉત્સાહ પમાડતા, અને વ્યસનસેવનથી નિવારણ કરતા હતા. ગુરૂ શિક્ષાથી પિતાને કૃતાર્થ માનતા, તે બન્ને ભાઈઓ આપસમાં દઢસ્નેહવાન થયા અને ધર્મમાર્ગમાં પણ સાવધાન થયા. - કાળાંતરે તે બંને રાજાઓ એટલા બધા ધર્મમાં સાવધાન થયા કે, બીજાઓને પણ તે સત્ય માર્ગને બાધ કરવા લાગ્યા. એ મહાબળ–મહામુનિ ખડગની ધારા સમાન તીવ્ર વ્રતને પાલન કરતાં કર્મ સિદ્ધાંતના પારગામી થઈ ગીતાર્થ થયા. છે આ મોદ્ધાર માટે ભગીરથ પ્રયત્ન કરનાર મહાબળ મુનિને, ગીતાથ હોવાથી એકાકી વિહાર કરવા માટે પણ ગુરુશ્રીએ આજ્ઞા આપી. પિતાનાં કલીકે કર્મ અપાવવા નિમિત્તે તેઓએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust