________________ ( 390 ) અંજના સતીને રાસ 0-1-0 સ્વાધીન કરી, નિષ્કટપણે રાજ્યનું પાલન કરવા લાગે; વિશેષ પ્રકારે ધર્મમાં સાવધાન થઈ રહ્યો. વ્યંતરદેવની મદદથી પ્રજા ઉન્નતીનાં અને ધર્મોન્નતીનાં તેણે ઘણાં સારાં કાર્યો કર્યા. ઘણા શેહેરમાં જીનેશ્વરનાં ભવ્ય દેવાલયે બંધાવ્યાં. અને પૂર્વ જન્મને વારંવાર યાદ કરતાં, વિશેષ પ્રકારે મુનીઓની ભક્તિ કરી. ગૃહી ધર્મનું પાલન કરતાં મલયાસુંદરીએ, વંશની ધુરાને ધારણ કરનાર સહાબળ નામના બીજે કુણારને જન્મ આપે. પ્રકરણ 61 મું. મહાબળને વૈરા» સંસારના પ્રપંચમાં અને પાંચ ઈદ્રિના વિષયમાં દિવસેના દીવસે, મહીનાના મહીનાઓ, અને વર્ષના વર્ષો ચાલ્ય જાય તે પણ મનુષ્યને તે સ્વપજ જણાય છે. અનાદિ કાળના લાંબા અભ્યાસથી, લાંબુ આયુષ્ય અને ઈષ્ટ વિષની પ્રાપ્તિ મનુષ્યોને વિશેષ ગમે છે. કેઈની પ્રેરણા હ યા, ન હો, તથાપિ તે તરફ સ્વાભાવિકજ મનુષ્યનું વલણ વળે છે. પણ અનાદી કાળથી ભુલાયેલું અત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે પિતાની ઈચ્છાથી પ્રયત્ન કરનાર કેઈકજ અપવાદરૂપ વીરપુરૂષ મળી આવશે. ઘણે સેટે ભાગે તે પરની પ્રેરણાની રાહ જોઈ રહે છે. અને તેનાથી પણ મેટો ભાગ મહાત્માઓની પ્રેરણા થતાં પણ તે માર્ગમાં P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust