________________ હરી રાજનો રાસ 02 0. * આપનાર શેઠાણીને શું કહેવું તે તેને સુજ્જુ એનાં કર્યા એ " ભોગવશે એમ ઉપેક્ષા કરી શાંતચિત્ત કરી રહ્યા. ' પ્રિય મિત્ર, શામ, દામ, દંડ, ભેદાદિ ઉપાયોએ કરી રૂપાસે તે મુદારત્ન કઢાવ્યું, અને પછી આપસમાં તેની વિશેષ હલકાઈ કરી. ચાકરને આવુ દુર્વચન કહેતાં, તેના પરિણામના પ્રમાણમાં રૂબાએ રદ્ર કમ ઉપાર્જન કર્યું. . પોતાની શેઠાણી ઉકા, તેજ આ કનકવતી થઈ છે. એમ ધારી, પિતાને કહેલ તે રદ્રવચનને યાદ કરી, ભૂતપણે ઉત્પન્ન થયેલા તે નેકરને જીવે ચેરના મૃતકમાં પ્રવેશ કરી, કનકવતીની નાસિકા કાપી નાખી. પૂર્વ જન્મમાં મદનને, સુન્દરી ઉપર નેહ હતું. તે ને હની પ્રબળ વાસનાથી આ જન્મમાં પણ કંદર્પ રાજા, મલયાસુંદરીઉપર આસકત થયે હતો. પ્રબળ વાસનાઓ ભેગવ્યા સિવાય કે, પ્રબળજ્ઞાનની મદદસિવાય શાંત થતી નથી. ' ' પૂર્વ જન્મનાં મહાબળ, અને મલયાસુંદરીએ, દ્વાદશી વ્રતધમફપ ગૃહસ્થ પા હતા અને મુનીને દાન આપ્યું હતું, તે શુભકમથી આ જન્મમાં ઉત્તમ ફળાદી સર્વ સામગ્રી તેમને મળી આવી છે. - મલયાસુંદરીએ મુર્તીને આક્રોશ કરતાં કહ્યું હતું કે, રે મુન “તને તારાં સ્વજન વર્ગાદી સાથે નિત્યને વિયેગથજે. તું રાક્ષસની માફક ભયકારી દેખાય છે. "" તેમજ રોષ કરી, પથ્થર વતી ત્રણવાર મુનીઉપર પ્રવાહ કર્યો હતો. મહાબળના જીવે પણ માનપણે ઉભા રહી, પોતાની સ્ત્રી કાંઈ કરતી હતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust