________________ ચંદન મલીયાગારીને રાસ 0-2-0 (37) તેને અનુમોદ આપ્યું હતું. આ કારણથી તે બન્ને જણાએ મને હાન પાતિક ઉપાર્જન કર્યું હતું. પાછળથી પશ્ચાતાપ થતાં અને મુની પાસે જઈ અપરાધ ખમાવતાં તેઓએ ઘણું પાપ નિર્જરી નાંખ્યું હતું. પણ જે કાંઈ પાપ બાકી રહ્યું હતું, તેના અનુભાવથી, પ્રભાવથી કે, હેતુથી આ બન્નેને પોતાના સંબંધી લોકથી ત્રણવાર વિગ થયે છે. વળી પુર્વ જન્મમાં, વૈરથી સંબંધિત થયેલી કનકવતીએ નિર્દોષ મલયાસુંદરીને રાક્ષસીનું કલાંક આપ્યું. આ પ્રમાણે આ બન્ને જણાંએ પિતપોતાના કર્માનુસાર સહાનું દુઃખ સહન કર્યું છે. ખરી વાત છે કે બાંધેલ કમ ભોગવવાથી ઓછાં થાય છે. . . પુર્વજન્મમાં મલયાસુંદરીના જીવે મુનીના હાથમાંથી રજે હરણ લઈ લીધું હતું. આ જોહરણ લેતી વખતના તેના કલષ્ટ અધ્યવસાયના પમાણમાં, તેના તેવાજ વિષમફળરૂપે તેના પુત્ર સાથે તેને ચિગ થયે હતો. આ બને સ્ત્રી, પુરૂષ, પ્રથમ મુનીને ઉપસર્ગ કરી, પાછળ થી તેનું આરાધન કર્યું હતું, તે મુનિને હમણાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે હું પોતે જ છું. મહાબળ અને મલયાસુંદરીજીને આ બીજો ભવ છે પણ મારા તે હજી તેજ ભવ છે. સુરપાળ-ભગવદ્ ! કનકવતી અને તે વ્યંતરદેવી, આ મારા પુત્રને તથા પુત્રવધુને આ જન્મમાં હવે ઉપસર્ગ કરશે કે, દુઃખ આપશે ? પ્રહાર કર્યો ત્યારે જ તે પિતા પર શાંત કરી, પિતાને ઠેકાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust