________________ સલેકા સંગ્રહ 9-2-0 (365 ) ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~~~~~ ~ ગર્વથી તેણે મને આ પ્રમાણે કહ્યું હતું. તે તેના વચનને અનુસાર મારે પણ તેને મારા બળને ચમત્કાર અને તેના વચનનું ફળ આપવું જોઇએ. ઈત્યાદી વિચાર કરી, તેણે તે મૃતકના શરીરમાં પ્રવેશ કર્યો અને તે મૃતકના મુખદ્વારા મહાબળને જણાવ્યું કે " મૂઢ મને આ પ્રમાણે ઉચે બાંધેલ અને લટકતો દેખી તું શા માટે હસે છે ! તું પણ આવતી રાત્રીએ આ વડની ડાળે મારી સાથે બંધાવાને છે, અને અધમુખ તથા ઉપાદપણે રહી ઘણું દુઃખ સહન કરવાનો છે. " આ ભૂતના કહેવા મુજબ બીજે જ દિવસે મહાબળ, તે વડની ડાળી સાથે બંધાયે હતે. પુર્વ જન્મમાં નેકરને તાવ આવેશ અને કઠોર વચનથી જે શબ્દો કહ્યા હતા, તે તીવ્ર આવેશનું પરિણામ આ વડસાથે ઉધે મસ્તકે બંધાવાના રૂપમાં આવ્યું હતું. એક દિવસે રૂદ્રાએ તેના પતિનું મુદ્રારત્ન ( વીટી) લેભથી ચારી લીધું હતું. તે લેતાં સુંદર નામના ચાકરે તેને દીઠી હતી. પ્રિયમિત્રે ઘણી તપાસ કરી પણ મુદ્રાસન જેવામાં ન આવ્યું, ત્યારે પિતાના શેઠને વ્યાકુળ થતાં દેખી, રૂકાની હૈિયાતિમાંજ, સુંદરે જણાવ્યું કે, સ્વામી ! આમ વ્યાકુળ શા માટે થાઓ છે તમારું મુદ્રાર રૂદ્રા પાસે છે તેની પાસે કેમ માગતા નથી ? આ વચનો સાંભળી રૂદ્રા રોષથી બેલી ઉઠી, અરે દુષ્ટ સુંદર ! કપટી, છિન્નનાસિકાવાળા, મારા વૈરી! તું જુઠું શા માટે બેલે છે. મેં કયારે તારા શેઠનું મુદ્રાન લીધું છે! . રકાના રૈદ્ધ જેવા ભયંકર શબ્દ, બિચારે તે પરાધીન નેકર સાંભળી રહ્યો, તે માન કરી ઉભું રહ્યો. અસત્ય ઉત્તર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust