________________ ( 360 ) લીલાવતીને રાસ ૦–૧–૦ધીન આજ ભવને જેનારા, પરમાર્થથી પરામુખ અને પિતાના કર્મથીજ હણાયેલા આ દુનિયાના પામર જીવોપર, તત્વજ્ઞ મુનિઓ કદી પણ કેધ ન કરે, અને કદાચ તેવા લબ્ધિધર મુનિ, અનન્ય કારણે કોધ કરે, તે સમજવું કે, આ દુનિયા, તેમના ક્રોધ આગળ બચી પણ ન શકે. મારૂં રથ સર્વ ઉપર કોણારસથી ભરપુર છે, અને તેથી કેઈની પ્રેરણસિવાય પણ હું સર્વજીપર ક્ષમાજ રાખું છું. છતા મહાનુભાવે ! મારે તમને જણાવવું પડે છે કે, તમારે આ મૂઢતા કે અજ્ઞાનતાનો ત્યાગ કરી વિવેકી થવું જોઈએ. તેમજ અજ્ઞાનને દૂર કરનાર, જનધર્મનો સ્વીકાર કરવો જોઈએ આત્માની નિત્યતા અને કર્મોની વિષમતા સમજવી જોઈએ. સર્વ જીવો સુખની ઈચ્છા રાખે છે. સુખ તમને પિતાને વાહાલું છે દુઃખ ઈષ્ટ નથી તે તે બીજાને શા માટે તમારે આપવું જોઈએ? શુભાશુભ કર્મનાં ફળ અવશ્ય જોગવવાં પડે છે તે તે કર્મ બાંધતાં સાવધાન રહેવું જોઈએ, જેથી દુષ્ટ વિપાક અનુભવવાં ન પડે. અજ્ઞાનતામાં પણ જે મનુષ્ય હસતાં હસતાં કર્મ બાંધે છે, તેનાં વિષમવિપાકે રોતા પણ છુટી શકતા નથી. પાપને આવવાના માર્ગો રેકવા જોઇએ. સર્વથા રોકી શકાય તે છેડે છેડે પણ તે રોકવાનો અભ્યાસ રાખવો જોઈએ. આ કરુણરસથી પ્રેરાઈ, અપકારઉપર વણ ઉપકારનો બદલાતરિકે મુનિએ તેમને અનેક પ્રકારે હિતશિખા આપી, દુકામાં દ્વાદશતરૂ૫ ગૃહસ્થ ધર્મ સમજાવ્યું. આ દંપતીએ પણ તે મુનિનાં વચનો ઘણું ઉપગારસાથે સાંભળ્યાં, અને પાપથી મુકત થવા, તેમજ આગામીકાળે સુખી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust