________________ રાત્રી ભોજનને રાસ 0-2-0. ( 3 ) : - તે દંપતીએ તે દાસીની ઘણી પ્રશંસા કરી. પોતાને દુર્ગા . તિપાતથી બચાવનાર દાસીની બુદ્ધિને ધન્યવાદ આપે. યક્ષ મંદિરથી તત્કાળ પાછાં ફરી, પિતાના અપરાધની માફી માંગવા અને તે મુનિને ધર્મધ્વજ ( રજોહરણ) પાછો આ પવા માટે તે દંપતી મુનિની પાસે આવ્યાં. આ મુનિ પણ હજી તેજ સ્થળે ઉભા રહેલા હતા. તેમછે તે ચેકસ નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી મને ધર્મધ્વજ પાછે નહિં મળે, ત્યાં સુધી કાર્યોત્સર્ગ ( ધ્યાનમાં સ્થીર રહેવા માટે આસન વિશેષ ) પારી ( મુકત થઈ) અન્ય સ્થળે હું જઈશ નહિ. જે તે દંપતી મુનિ પાસે આવ્યાં. પિતાના અપરાધને પશ્ચાત્તાપ કરતાં તેમનાં નેત્રોમાં અબ ભરાઈ આવ્યાં, મુનિના ચરણકમળમાં લેટી પડયાં. ધમધવજ પાછો આપે અને ઘણી આજીજી કરતાં તેઓએ જણાવ્યું. કૃપા સુદ ! પ્રભો, અજ્ઞાનને પરતંત્ર થઈ અમોએ જગપૂજ્ય મહાત્માની મોટી આશાતના યાને વિરાધના કરી છે. આ વિરાધનાથી કુંભારના ચાકપર રહેલા માટીના પિંડની માફક, અનંત સંસારના ચકમાં અમે પર્યટન કરીશું, તે પણ અમારો અંત નહિં આવે. દયાનિધિ ! અમારા પર પ્રસન્ન થાઓ, ક્ષમાસાગર ! કરણચિત્ત આ અવિનીતને કરેલ અપરાધ માફ કરો. અને અમને કોઈ ઉપાય બતાવે કે, જેથી અમે આ પાપથી તદન વિમુકત થઇ શકીએ. કરૂણારવથી ભરપુર અને પુરણ પશ્ચાતાપસૂચક, દંપતીના આ શબ્દો સાંભળી, મુનિએ કાર્ય પૂર્ણ કરી જણાવ્યું કે, મહાનુભાવો ! મારા રદયમાં ધ નથી. કર્મપરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust