________________ ( 358 ) રત્નપાલ વહેવારીઓને રાસ 0-4-0 થઈ હવે આગળ ચાલે, ધનંજય યક્ષની પૂજા કરીએ. સુંદરીના આ દેશથી સર્વ પરિવાર આગળ ચાલ્યા. અને મે ચક્ષને ' મંદિરે આવી પહોંચે. : : : ' . . . . - યક્ષની પુજા કરી, સર્વ પરિવાર સહિત, પ્રિય મિત્ર અને પ્રિય સુંદરી એક શાંત સ્થળે ભેજન કરવા માટે બેઠા. એ અવસ- * રે સુંદરીનો કેધ શાંત થયૅલે જાણી, જનધર્મમાં વિશેષ પ્રમ- ' વાળી એક દાસીએ નમ્રતાપૂર્વક, પિતાના શેઠ અને શેઠાણીને જણાવ્યું કે, તે, મહાવ્રતઘારક, ક્ષમાશીળ મુનિને ઉપસર્ગ, આ કેશ અને કદર્થના કરવાથી તમે મહાન પાપ ઉપાર્જન કર્યું છે. સંસાર આવાસથી વિરકત મહામાની હાંસી કરનાર પણ આ જન્મમાં અને અન્ય જન્મમાં અનેક દુઃખનો અનુભવ કરે છે, તો તમે તે તેનું રજોહરણ લઈ લીધું છે, આકોશ કર્યા છે, અને પથ્થરવતી મારમારી કદર્યના પણ કરી છે. તો તેથી કેટલું બધું દુખ તમે પામશે, તેને તમે પોતે વિચાર કરો. આવા મહાત્માપુરૂષે, અનેક જીવોને ઉદ્ધાર કરનાર હોવાથી, દુનિયાના જીવોને આધારભુત છે, અને સુખના મુળકારણરૂપ છે. તેવા ઉ. ત્તમ પુરૂષને દુખ આપવું, તે પિતાના સુખનો નાશ કરવા બરોબર છે. : : - ઈત્યાદિ અનેક વચને કહેવા કરી, દાસીએ તે દંપતી , ( સ્ત્રી ભરથાર, ) ને તેવી રીતે બોધ આપે કે, દુર્ગતિપાત . થવાના ભયથી તેઓ કંપવા લાગ્યાં. દીન મન કરી અત્યંતપ- : શ્ચાત્તાપ કરવા લાગ્યા અને વારંવાર આભ નિંદા કરતાં તેઓ નધર્મના અભિલાષી થયાં. . . ." P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust