SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નચુડ વહેવારીઆને રાસ 0-2-0 ( ૩પ૭ ) કાંટા ઘણુ છે, તે ફોગટ કાંટામાં કેણું જાય? એને ઠામ દેવાથી તમને શું ફાયદો થવાને છે. ? તમારા આ વિચારને, તમે મૂત્ર દે. અને આગળ ચાલે, હજી આપણે ઘણું દૂર જવાનું છે. પોતાની સ્ત્રીના હુકમનો અનાદર કર્યો જાણી, સ્ત્રીના આ હુકમને સંમતિ આપનાર પ્રિય મિત્ર ક્રોધથી બીજા નોકરે તરફ નજર કરી છે . અરે ! આ સુંદરના બન્ને પગ, આ વડની શાખામાં ઉંચે બાંધે કે, તેના પગ જમીન પર બીલકુલ અડે નહિં. તેમ થવાથી તેને કાંટા પણ વાગશે નહિં. પોતાના પતિએ પોતાનું ઉપરાણું લીધેલું જાણી ( તેના મતને અનુમોદન આપ્યું જાણી ) સુંદરીને પણ વિશેષ જોર - આવ્યું. તે રથથી એકદમ નીચે ઉતરી બોલવા લાગી, અરે પાખં! તારા આ અપશુકનથી અમારા આ સ્ત્રી, ભરથારને કદાપી પણ વિગ ન થાઓ. પણ તે અપશુકન તને જ નડે. અને તેથી તને તારા બંધુવની સાથે સદાને માટે તેને વિયેગ થાઓ. તું ખરેખર રાક્ષસ છે, અને તેથી જ અમારા જે. જીને ભયંકર જણાય છે. આ પ્રમાણે અનેક પ્રકારનાં આકેશવાળાં વાકય બોલતી, નિષ્ફર રદયવાળી તે સુંદરીએ, પિતાના સુખઉપરજ જાણે પ્રહાર કરતી હેય નહિં તેમ, તે મુનિને ત્રણ વાર પત્થરને પ્રહાર કર્યો. ( માર માર્યો, આટલું કરવા છતાં તે પિતાના દુષ્કર્મથી વિરામ ન પામી. તે સાધુની નજીક આવી. અને તે મુનિના હાથમાં રહેલ રજોહરણ (જન મુનિ પણાને સૂચક ચિન્હ ) તેણે ખેંચી લીધું. તે પિતાના વાહનમાં ( રથમાં ) નાંખ્યું. અને પિતાના નેકરને આજ્ઞા કરી કે, આપણું અપશુકન દૂર થયું. નિર્ભય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy