________________ (356 ) મન એકાદશીને ગણા 0-1- 7 આળે છે, સુવર્ણની ખરી પરિક્ષા તે કાટી આગળજ થઈ જઈ, આ અજ્ઞાની છની માફક ચેષ્ટા ન કરવી જોઈએ. અને જે તેમ કરવામાં આવે તે જ્ઞાની અને અજ્ઞાનીઓમાં તફાવત છે ? જ્ઞાનીના જ્ઞાનની પરિક્ષા આવે અવસરેજ થાય છે. મારે મારા મન કે, આત્માઉપર કાબુ રાખ જોઈએ. ઉદય વિજરી નાંખવાં જોઈએ. અને નવીન કબંધ થતું અટકાવવા જોઇએ, એમ નિશ્ચય કરી માનસિક વૃત્તિઓને નિમલ કરી, તે મુનિ તેજ ઠેકાણે કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થપણે ઉભા રહ્યા. | મુનિને સન્મુખ ઉભો રહેલો દેખી, " અરે ! આ વેશ ધારી, મારા સન્મુખ અહંકાર કરીને ઉભે રહ્યો છે. મેં વાહન ઉભાં રાખ્યાં એટલે તે પણ ઉ ર વિગેરે " નિષ્ફર શબ્દ સુંદરી, ક્રોધથી બેલવા લાગી તેના ફોધમાં આથી વિશેષ વધારો થયે. ખરી વાત છે " ઘી " પણ સન્નિપાતના રોગવાળાને તેના રેગમાં વધારો કરનારું થાય છે તેમ મુનિને શુભ આશય, અથવા ક્રિયા પણ સુન્દરીને વિશેષ, કેધનું કારણ થયું. * સુંદરીએ સુંદર નામનાં પિતાના ચાકરને જણાવ્યું કે, સુંદર ! આ નજીકમાં બળતા ઈટના નિભાડામાંથી અગ્રિ લઈ: આવ કે, તેનાથી આ પાખંડીને ડામ દઈ આવ કે, તેનાથી આ પાખંને ડામ દઈએ. એથી આપણું અપશુકન દર થશે અને તેને ગર્વ પણ ઉતરી જશે. P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust