SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ( 348) નવ સ્મરણ સાક્ષી 0-4-0 પરમ શાંતિનું કારણ કણ બતાથે ? ધન્ય છે ગુરૂવર્યના તાત્વિક જ્ઞાનને ! પ્રકરણ 59 મું. તે મચ્છ કેણ હતા? કે આ, જ્ઞાની ગુરજ મારો સંય દૂર કરશે. ખરેખર સૂર્ય સિવાય અંધકારને દૂર કરવાનું કોનામાં સામર્થ્ય છે ? ઈત્યાદિ વિચાર કરતા રાજાએ ગુરૂમહારાજને પ્રશ્ન કર્યો. 1 સુરપાળ–જ્ઞાનદીવાકર પ્રભુ અમને મોટું આશ્ચર્ય થાય છે કે, સમુદ્રમાં પડેલી મલયાસુંદરીને, તે મરે છે પાર કેમ ઉતારી ? એનામાં એવું તે શું જ્ઞાન હતું કે, તે વારંવાર પાછું વાળીવાળી, સ્નેહની દષ્ટિથી તેના સન્મુખ જેતે તો, સમુદ્રમાં ચાલ્યો ગયે ? : * ચંદ્રયશાકેવલી –રાજન : મલયાસુંદરીની વેગવતી નામની ધાવમાતા, અંત અવસરે આર્તધ્યાને મરીને આ સમુદ્રની અંદર તે હાથી આકારના મછપણે ઉત્પન્ન થઈ છે. ભારડ પક્ષીના મુખમાંથી જ્યારે મલયારસુંદરી નીચે રામુદ્રમાં પી એ અવસરે દૈવયોગે તેજ મચ્છ પાણી ઉપર તરતો હતો, તેનીજ પીઠ પર તે આવી પર્વ. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036450
Book TitleMalaya Sundari
Original Sutra AuthorN/A
AuthorKesharvijay Gani
PublisherKeshavlal Savaibhai Shah
Publication Year1913
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size244 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy