________________ મહાવીર સ્વામીનુ ચરીત્ર 0.8-0 (31) minmmmmmm રોગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ શાંતિના ઉત્તમ માર્ગમાં ચાલવાની પિતાની યેગ્યતા ન થાય ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છે, એગ્યતા વધારવાનું તે પરમ કારણ છે.શ્તા સિવાય ચપદારહણ કર્યા પછી ગુણોની વૃદ્ધિ કરવી એ મુશ્કેલી ભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે. માટે એગ્યતા ન હોય તો તે પદ સંપાદન કરવાની ગ્યતા જ્યાંસુધી ન મેળવી શકાય ત્યાં સુધી ડી ગ્ય તાવાળે કે પિતાની લાયક યોગ્યતાળા ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરે. પ્રકરણ 58 મું. ગૃહસ્થધમ. .. ' આત્મસ્વરૂપ ( હું કેણ છું તે ) જાણ્યા પછી અને વિ ચિત્ર સંસાર સ્વરૂપ જોયા નથી, ગૃહસ્થાએ એક ડગલું પણ આગળ વધવું જોઈએ, અને તે એજ કે તેમણે ગૃહસ્થધામનાં વ્રત લેવાં જોઈએ ડાં પણ આશ્રવ દ્વારા રોકવાથી, કમ પ્રવાહ આવતો ઓછો થાય છે. જેટલા પ્રમાણમાં આશ્રયદ્વાર રોકાશે તેટલા પ્રમાણમાં કર્મ પ્રવાહ આવતે અટકશે. આમજ હોવાથી કેટલા પ્રમાણમાં તે દ્વાર બંધ કરવાં. આ પ્રશ્નને અવકાશ રહેતા જ નથી. એને ઉત્તર એટલે જ કે, જેટલા પ્રમાણમાં તે દ્વારા રોકાય તેટલાં કે. .. સ્થળ પ્રાણાતિપાત વિરમણ 1. સ્થળ મૃષાવાદ વિરમણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust